________________
• (૧૬૪) થી થઈને ઉપનિષદ, અથવા જેને પાછળથી વેદાંત કહેવામાં આવ્યા તેમાં, એટલે કે જેમાં વેદને મોટામાં મેટ હેતુ અને થવા અર્થે પાર પડ હતા, તેમાં તેને છેડે આવ્યો.
આ પુસ્તકો, જેની બરાબરી કરી શકે એવાં પુસ્તક હિંદુસ્થાનના સાહિત્યમાંજ નહિ, પણ આખી દુનિયાના સાહિત્યમાં નથી, તેમાંથી થોડાંક વાડ ટાળવીને વાંચી સંભળાવવા કરતાં કાંઈ વધારે મારાથી બનશે નહિ.
પ્રજાપતિ અને ઈંદ્ર
હિલે વાડથ ખાંડગ્ય ઉપનિષહ્માંથી (૯, ૭, ૧૨) કાઢેલું છે. એ વાકય એક વાર્તા છે જેમાં ઈક, જે સઘળા દેવોનો સરદાર છે, અને વિરેચન, જે અસુરોનો સરદાર છે, તેમને પ્રજાપતિ પાસેથી જ્ઞાન સંપાદન કરતા દર્શાવ્યા છે.
ઋગવેદના મંત્ર સાથે સરખાવતાં નિશ્ચયે આ અવાચીન કાળનું લાગે છે, અને એમ છતાં હિંદુસ્થાનના બીજા સઘળા ગ્રંથ સાથે સરખાવતાં તે જરાએ અર્વાચીન જેવું નથી લાગતું. દવ અને અસુરવચે જે વિરૂદ્ધતા છે તે બેશક ઓછી અગત્યની છેપણ તેનાં ચિહે સગવેદમાં, અને મુખ્ય કરીને છેલા પુસ્તકમાં દેખાવા માંડે છે. “અસુર એટલે જીવતું (જીવત) એ પહેલાં સુષ્ટિની કેટલીક શક્તિને, અને મુખ્ય કરીને આકાશની શકિતને આપેલી સંજ્ઞા હતી. કેટલાંક વાકયોમાં દેવા અસરઃ' શબ્દનો અર્થ છે. વતા દવે એ કરવાનો હરકોઈનું મન થાય છે. ડેક વખત પછી આર શબદ વળી કેટલાક અમુક દુષ્ટ આત્મા (દૈત્યો)ની સંજ્ઞા દાખલ વાપરવામાં આવ્યા છે અને છેલેસરવાળે બહુવચનમાં દુષ્ટ આત્માઓ, જેઓ, દેવ એટલે તેજસ્વી, માયા, અને ભલા આત્માઆથી ઉલટાછે, તેમનાં નામદાખલ આવે છે. શ્રાવણમાં એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com