________________
(૧૬૬) મન, કે જેને દૈવિક દ્રષ્ટિ કરી કેહવામાં આવ્યું છે, તે માત્ર કાંઈજનહિ પણ એક સાધન છે, એવું જાણે તે છતાં પોતાને જાણનાર સમજે તે. હિંયાં આપણે વનમાં વસનાર લોકોએ જે સત્ય જોયેલું તેને વિષે બોલવામાટે સરસમાં સરસ વચનો, અને અનંત પાછળની પોતાની શોધમાં તેઓ જે ઉંચામાં ઉંચે સ્થળે પોહચ્યા તે જોઈયે છિયે.
ખંડ સાતમો.
પ્રજાપતિએ કહ્યું “જે આત્મા પાપથી મળે છે, ઘડપણથી, મિત અને ઉદાસીથી, ભુખ અને તરસથી જે મોકળા છે, જે તેને ઘટે છે તેજ માત્ર માગે છે જે ક૯પવું ઘટે છે તે જ માત્ર કહ્યું છે, તે આત્મા આપણે શોધી કાઢવો જાઈએ, અને તે સમજવાને આપણે યત્ન કરવો જોઈએ. જેણે એ આત્મા શોધ્યો છે અને સમજે છે તે સઘળી દુનિયાં અને સઘળી ઈચ્છા મેળવે છે. (ઉભય લોકને પ્રાપ્ત થાય છે.) ન દેવા (ઈશ્વર) અને અસુરો (દૈત્યો) બંનેએ આ શબ્દો સાંભળ્યા અને બોલ્યા “વારૂ ચાલો આપણે તે શોધે જે જો કોઈને મળે તો તેને સઘળી દુનિયા અને સઘળી ઇચ્છા મળે છે
આ પ્રમાણે બોલી દેવામાંથી નિકળી ગયો, અને અસુરમાંથી વિરેચન નિકળી ગયો, અને બંને એક બીજા સાથે કાંઇ પણ વેહવાર ચલાવ્યાવિના જે પ્રમાણે શિષ્યોને પિતાના ગરૂઆગળ જતી વેળા સમિધ (બળતણ) લઈ જવાનો ચાલ છે, તે પ્રમાણે પોતાના હાથમાં સમિધ લઈને પ્રજાપતિ આગળ આવ્યા.
ત્યાં તેઓ બત્રીશ વર્ષ સુધી શિષ્પદાખલ રહ્યા. ત્યારે પ્રજા પતિએ તેઓને પુછ્યું “તમે બંને અહિં શા માટે રહ્યા છો?”
તિઓએ ઉત્તર દીધો “તમારું એક કહેણ લોકો ફરીફરી બેછે કે “જે પાપથી મોકળો છે, ઘડપણથી મત છે ઉદાસીથી, ભુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com