________________
( ૧૭૩ )
“ તે પ્રમાણે તે શાંત આત્મા ગ્મા દેહમાંથી નિકળી જેવા ઉંચામાં ઉંચા પ્રકાશને પોંહચેછે (એટલે ગ્માત્માના જ્ઞાનને) તેવાજ તે પોતાના રૂપમાં દેખાયછે. (એ સ્થિતિમાં) તે સર્વથી ચઢતા પુરૂષ (ઉત્તમ પુરૂષ) છે. તે ત્યાં હસ્તા, (અથવા ખાતા) રમતા, અને (પા તાના મનમાં) આનંદમાં ફરતા છે, પછી તે સિયા સાથે, ગાડી સાથે અથવા જ્ઞાતી સાથે હરે, પણ જે દેહમાં તેણે જન્મ લીધા હતા તેની કશીએ દરકાર કરતા નથી.*
“જેમ એક ગાડી સાથે ધાડાજોડેલા હોયછે તેમ પ્રાણ (મજ્ઞાત્મા) આ દેહુ સાથે જોડાયલાછે.
•
હવે જ્યાં આકાશમાં (ખુલ્લી જગ્યા અથવા આંખની કીકીમાં) દ્રષ્ટિ દાખલ થઇ ત્યાં આંખના પુરૂષ છે, જે આંખ પાત તા જેવાનુ સાધન છે. જે સુધવા માગેછે તે નાક નહિ પણ આત્મા છે, નાતા માત્ર સુંઘવાનું સાધનછે. જે બેલવા માંગેછે તે જીભ નહિ પણ આત્મા છે; જીભતા માત્ર ખેલવાનુ સાધન છે. જે સાંભળવા માગેછે તે કાન નહિ પણ આત્માઅે; કાન તા માત્ર સાંભળવાનું સાધન છે.
“જે વિચારવા માગેછે તે કાંઇ મન નહિ પણ આત્મા છે, મત તા તેની દૈવિક આંખછે. તે આાત્મા આ આંનંદ (જે એક સાંતેલા સેાનાના ખજાનાની પેઠે ખીજાની આંખ આગળથી છુપાઇ એઠેલાછે) પેાતાની દૈવિક આંખથી, એટલે પોતાના મનથી, જોઇને આાનદ પામે છે.
* જે સંપૂર્ણ શાંતસ્થિતિ આત્માઓએ મેળવેલી ધારવામાં આવેલીછે તે સ્થિતિને આ આનદ ભાગ્યેજ અનુકુળ જણાયછે, આ વાકય નવું ઠસાવી દીધેલું હોય, કે જાણીજાઈને સુકેલુ પણ હાય, તે એવુ દેખાડવા થકી કે આત્મા સુખ અથવા કુ:ખ સાથે સબંધ રાખ્યા વિના અતરના એક જેાનાર (તમાસગીર) દાખલ આવા આનંદ ભાગવેછે. તેના પાછળથી જણા
વ્યા પ્રમાણે તે પોતાની દૈનિક દ્રષ્ટિથી તેમને જેોયછે. સધળી વસ્તુમાં આત્મા પાતા સિવાય ખીજું કાંઈ દેખતા નથી. તૈત્તિરીય ઉપનિષદ્ (પૃ૦૪૫) ઉપર પાતાના ટીકા-પુસ્તક માં શંકર આ વાકયવિષે લખતાં કારણબ્રહ્મના ઇશારો કરતા નથી પણ કાર્યબ્રહ્મના કરેછે. ♦ારણ કે સૈવિક આંખ માત્ર વર્તમાન કાળનુજ નહિ પણ વળી ભૂત અને ભવિષ્ય વિષેતુ પણ જાયછે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com