________________
(૧૭ર) * તે બોલ્યા “મહારાજ પેલી રીતે તે પોતાને જ પિતાના આત્માને) ઓળખતો નથી, કે તે છે તે જ હું છું, તેમજ કાંઈપણ હયાત વસ્તુ વિષે તે જાણતો નથી. તે તે સમૂળો નાશ પામે છે. આ તમત)માં મને કાંઇ સાર દેખાતું નથી.”
“ “પ્રજાપતિ ઉત્તર દીધે “મઘવત, ખરે એ એમજ છે. હું તને ખરા આત્માવિષે વધારે સમજાવીશ, અને એથી વધારે કાંઇએ નહિ. હિયાં બીજાં પાંચ વર્ષ રેહ.”
તે બીજાં પાંચ વર્ષ ત્યાં રહ્યા. એ સાથે બધાંમળી એકસને એક વર્ષ થયાં, અને તેથી એમ કેહવાય છે કે ઇદ્ર મઘવત્ પ્રજાપતિ પાસે શિષ્યદાખલ એકસોએક વર્ષ રહ્યા. પ્રજાપતિ તેને કહ્યું :
ખંડ બારમો, “ “ મઘવત્ ! આ દેહ મૃત્ય છે, અને સદા મંતના હાથમાં છે. એ દેહ તે આત્માનું રહેઠાણ છે કે જે આત્મા અમર અને દેહરહિત છે. જ્યારે આત્મા દેહમાં હોય છે (આ દેહ હું છું અને હું તે આ દેહ છે એમ ગણતાં, ત્યારે તે સુખ અને દુઃખને વશ હોય છે. જ્યાં સુધી એ આત્મા આ દેહમાં હોય છે ત્યાં સુધી સુખ દુઃખથી તે મોકળો નથી. પણ જ્યારે તે આ દેહથી એકળો થાય છે જ્યારે દેહથી તે પિતાને જુદે સમજે છે. ત્યારે સુખ કે દુઃખ કાંઈ તેને લાગતું નથી.”
“વાયુ હરહિત છે, વાદળાં, વિજળી, ગર્જના પણ દેહરહિત છે. (હાથ, પગ ઇત્યાદી વિનાનાં) હવે એએ આ આકાશી વાતાવરણ (ખાલી જગા)માંથી નિકળીને જેવાં ઊંચામાં ઉંચા પ્રકાશ આગળ જઈ પહોંચે છે, તેવાં જ તેઓ પોતાના રૂપમાં જે પ્રમાણે નજરે પડે છે?
* કેટલાકોના કહેવા પ્રમાણે આત્માનું પરિણામ દેહ છે; એ દેહનાં તત, અજવાળું, પાણી અને માટી, આમાથી ઉપજ થયાં છે, જેમાં પાછળથી આત્મા દાખલ થ.
* + આ પ્રાચીન ઉપમાઓમાંની ઘણુંખરી જેવી બંધબેસતી આવે છે તેવી આ ઉપમા નથી. વાયુને આત્મા સાથે એટલા માટે સરખા છે, કે જેમ દેહમાં આત્મા અલોપ થઈ જાય છે તેમ વાયુ વાતાવરણમાં થોડેક વખત અલેપ થઈને વાતાવરણમાંથી પાછા નિકળીને પોતાનું વાયુરૂપ પકડે છે. અહિં જે મુખ્ય ભાર મુકયોછે તે સર્વથી મોટા પ્રકાશ ઉપર છે, કે જે એક વાતે ઉનાળાને સૂર્ય અને બીજી વાતે જ્ઞાનને પ્રકાશ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com