________________
(૧૩૪) ઈષ્ટવરમતની ચાલુ વૃદ્ધિ
–06– હવે વેદના આ ઈન્ટેશ્વરમતની વધુ વૃદ્ધિ થતાં તેનું શું થયું તે આપણે જોઈએ.
સૌથી પહેલાં આપણે જોઈએ છિકે આમાંના કેટલાક પથક દેવોને એકજ મૂળમાંથી નિકળ્યા પછી ઘણે શેડો વખત પોતાના
જુદા ક્રમ ચલાવીને પાછા એકત્ર થઈ જવાની વૃતિ છે. વૈને અર્થ આકાશ, એટલે સદા નજર આગળ રેહતા પ્રકાશ હતો. વરૂણને અર્થ પણ આકાશ, એટલે સર્વ-સમાવસ કરનાર હતા, મિત્ર એ પણ આકાશ, એટલે મહારના પ્રકાશથી પ્રકાશિત થયેલો છે. સૂર્ય તે આકાશમાં પ્રકાશતો સુરજ. સાવિત એટલે પ્રકાશ અને જીદગી લાવતે સૂર્ય. વિષ્ણુ એટલે ત્રણ પગલામાં બધું આ કશ ફરી વળતા સૂર્યઈક આકાશમાં વરસાદ આપનાર દાખલ જણાય. રુદ્ર અને મત આકાશવિશે ગર્જના-તોફાન સાથે જતા; વાત અને વાયુ વાતાવરણના પવન હતા; અગ્નિ એ વસ્તવ અને પ્રકાશ હતા, પછી તે કયાએ જોવામાં આવે; જે સહવારે અંધકારમાંથી નિકળતા અથવા સાંજે અંધકારમાં અલોપ થતા. એજ ક્રિયા કેટલાક બીજા નાના દેવાને પણ લાગુ પડે છે.
આથી કરી સદા એવું બનતું કે એક દેવવિષે જે કેહવામાં આવતું તેજ બીજા દેવવિષે પણ કહી શકાતું; એકની એકજ ઉ પમાં ઘણાઓને માટે વપરાય છે. જુદા જુદા વિષે તેની તે વાત કહેવામાં આવી છે.
અને સૂર્યમંડળના દેવ જેવાકે, સૂયજ માત્ર નહિ પણ ઈ% એટલે વરસાદને દેવ, માતા, એટલે તુફાન દે, એ સઘળી વે, એટલે આકાશના પુત્ર કહેવાતા; અને આકાશને પૃથ્વીના પતિ તરીકે કલ્પવામાં આવ્યો, તેથી પૃથ્વી એ સઘળા દેવોની માતા થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com