________________
(૧૫૮) હત, કે જે નર પણ નહિ અને નારિ પણ નહિ હોવું જોઈએ, અને જે ખરું જોતાં મનુષ્યની અપૂર્ણ ભાષાથી જેટલું અવર્યું છે, તેટલું તેની નિર્બળ (ડામાડોળ) પ્રકૃતિથી અગમ્ય છે. એવું કાંઈ જે નર અને નારિ કરતાં ચઢતું, પણ ઉતરતું નહિ તે. તેઓને એક જાતિરહિત દવ જોઈતો હતો, પણ એટલાજ માટે ગતિરહિત, કે વળી કેટલાક શબ્દમાં વિરૂદ્ધ ભેદ જોયા વિના જેને અકર્તક ઈશ્વર કહે છે તેવ, ઈતા હતા એમ કોઈ પણ રીતે ઠડતું નથી.
બીજા વાકયો એવા છે કે જેમાં, જોકે કવિ એક જ ઈશ્વર વિષે ઘણે નામે બોલે છે, તો પણ તેઓ તેને વિષે નરજાતિ નામેજ બોલે છે. જેમકે સૂર્યને અર્પણ કરેલું એક ભજન, કે જેમાં સૂર્યને એક પક્ષીની ઉપમા આપી છે તેમાં, આપણે આ પ્રમાણે વાંચે છિયે કે: બાહ્યા કવિ પિતાનું વચનાથી જે પક્ષી એકજ છે તેને ઘણી રીતે બોલાવે છે. આ આપણે મન તો કાંઇ જ નહિ પણ માત્ર પુરાણોકત કથા છે. આ નીચલી કવિતામાં શ્રેષ્ઠ આત્મા એથી
છે પુરાણોક્ત કથારૂપે, તોપણ ઇશ્વરને મનુષ્ય ધર્મનું આરોપણ કરી દેખાડવામાં આવ્યો છે.
જયારે જેને હાડકાં નથી તેણે હાડકાંવાળાને જન્મ દીધે, ત્યારે તે પ્રથમ જનમે તેને કોણે જોયે સૃષ્ટિના શ્વાસ, રા, અને આત્મા ક્યાં હતાં? એ સઘળું જે જાણતો હતો તેની કને કેણ પુછવા ગયું
આમને દરેક શબ્દ વિચારથી ભરપુર છે. “જેને કાંઈ હાડકાં નથી' એ વાઘનો અર્થ એ કે એ વિચાર આપણે એમ કહિ દર્શાવ્યું કે જેને કાંઇ આકાર નથી; અને જેને હાડકાં છે તેનો
અર્થ એવો કે જેણે ઘટપણું અને આકાર પકડયાં છે તે. વળી “સુછિના શ્વાસ અને રક્ત” તે આ સૃષ્ટિ જેને આધારે છે તે અજાણ અથવા અદ્રશ્ય શકિત દેખાડવાના યત્નો દેખાડે છે. ખરું જોતાં “પાસ” શબ્દ જેને આપણે હમણાં આ સૃષ્ટિનો અંશ અથવા વાસ્તવિક તત્વ કએિ, તે સર્વથી વધારે મળતો આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com