________________
(૧૬) જંદગીના ખરા સાર દાખલ પ્રાણ, પાસ અથવા દમ ઉપર જે ભાવ રાખવામાં આવતો હતો તે આત્મન્ અથવા સવિર્ષના ભાવકરતાં સાધારણે કબુલ રાખ્યા પ્રમાણે તત્વજ્ઞાનની એક વધારે ઉતરતી સ્થિતિ દેખાડે છે. જે પ્રમાણે આપણામાં (અંગ્રેજીમાં) self શબ્દ I કરતાં વધારે ચઢિયાતા છે, તે પ્રમાણે હિંદુઓમાં પ્રાણ કરાં અાભન્ન વધારે શ્રેષ્ઠ લેખાય, અને છેલે સરવાળે પ્રાણનો અર્થ તેમાં સમાઈ ગો - આ પ્રમાણે પાછલા વખતમાં હિંદુસ્થાનના પ્રાચીનકાળના તત્વવેત્તાઓએ પિ અંનત શોધી કાઢયે જે તેમનો પોતાની હયાતીને આધાર હતો, એટલે જે અંતરને આત્મા, કે જે અહમની હદબહાર ઘણે દૂર હતો.
આત્મન્ એટલે વિવાત્મા.
હવે તેઓએ બહારની, એટલે કર્મક સૃષ્ટિમાંથી તે અનંતને ધી કાઢવાને કેવી રીતે યત્ન કર્યો તે આપણે જોઈ.
કવિએ કેટલોક વખત પેલો એક કે જેને એક્લા એક દેવ દાખલ તેઓએ કહ પણ જે હજી નરજાતિનો, ગતિવાન અને કાંઈક કથાસૂચક હતા, તેના ઉપર ભાવ રાખ્યો; જે દેવ ખરું જોતાં અહંપદરૂપે વ્યાપ્ત હતું, પણ સ્વાત્મા અને સ્વરૂપ બ્રહ્મજ ન હતા. એમ છતાં પણ આપણને એક જુદી જ જાતનાં વા એકાએક મળી આવે છે. આપણે એક નવી દુનિયામાં જાણે કુરતા (ગમન કરતા) હજીયે એવું લાગે છે. જે સઘળું અભિનય અને કથામૃત છે તે, તેમજ દરેક રૂપાંતર અને દરેક સંજ્ઞા, તજી દેવામાં આવ્યાં, અને પેલો એક અથવા તે, જે નાન્યતર રૂપે હયાત છે, તે જ માત્ર અનંતને ગ્રહણ કરવાના છેલા યત્ન દાખલ રહી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com