________________
(૧૫) અને વળી પિસ્તિમાં પિતાનામાં પણ ભાષાનો આ ગેરઉપયોગ કાંઈ સમૂળ અટક નહિ. એનેસની નજરમાં એસમતવાદીઓ દૈત્ય, ખ્રિસ્ત વિરદ્ધિ, ઉન્મત, યાહુધી, અનેકેશ્વરમતી અને નિરીશ્વરમતી હતા; અને એ યસ એપેનેયસ-મતવાદીઓ વિષે આથી કાંઈ વધારે મોટા મનના સખી વિચાર નહિ ધરાવત, તેને માટે કાંઈ અજબ થવાનું કારણ નથી. પણ એને. યસ અને અર્થસ એ બંને માત્ર ઇશ્વરવિના સત્તમ વિ. ચાર મેળવવાને પિતાપિતાને જુદે માર્ગ ફાંફાં મારતા હતા; એયસ બીહ હતો કે અ-ખ્રિસ્તિ લોકોની ભુલોથી, તેમજ એનેશ્વસ બીહ હતો કે યાહુધી લોકની ભુલોથી, એ વિચારનાં સત્યતા અને પ્રતાપ કાંઈક ઓછાં થશે.
એટલું જ નહિ, પણ હજી પાછલા વખતમાં ધર્મસંબંધી (ઈશ્વર જ્ઞાન વિષેના) વિવાદમાં એવું જ અવિચારી વિરેચન ચાલુ રહ્યું. સોળમી સદીમાં સર્વેતએ કવિને એક ત્રિ- વમતી અને નિરીશ્વરમતી કહો ત્યારે કાલવિન સર્વેતસને ફાંસીના માંચરાપાત્ર ગણતા (ઇ. સ. ૧૫૫૩) કારણકે ઈશ્વરવિ પિતાના વિચારથી તે વિરૂદ્ધ હતો.
એની પછીની સર્દીમાં એક બનાવ, જે હાલ વધારે સંભાળથી ફરી તપાસવામાં આવ્યા છે, તેનો દાખલો લઈએ : વેલિવિને (ઈ. સ? ૧૯૧૮) તેની જીભ ખેંચી કાહાડવાની અને તે બાળી મારવાની સિક્ષા કરવામાં આવી, કારણકે તેના પિતાના ન્યાયાધીશના જણાવ્યા પ્રમાણે જોકે ઘણાઓ માત્ર તેને પાખંડીનો સરદાર ગહતા, પણ તેણે લેબિલિને એક નિરીશ્વરીમતી દાખલ અપરાધી કરાવ્યો. કેટલાક ડુંકના લખનારાઓ, જેઓનો અનુભવ વધારે સારો હોવો જોઈએ, તેઓએ ગ્રાન્ટ લેબો વિનિનો દોષ કહાડવામાં ભાગ લીધો છે, તેથી આ નિરીધરમતી ઇશ્વર વિષે શું કેહતા હતા તે સાંભળવું માત્ર યથાયોગ્ય જ છે.
તે લખી જાય છે કે “તમે મને પુછો છો કે ઈશ્વર શું છે. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com