________________
(૧૪૯)
નામ પાછળ “ના તે નહિ એવો ઉત્તર આવ્યા. તેઓ જેને શોધતા હતા, તે પતિ જે, નદિ જે પ્રહાર જેવો, આકાશ જે. પિતા જેવો હતો ખરે; પણ તે કાંઈ પર્વતો નહિ નદિ નહિ, મહાર નહિ, આકાશ નહિ, તેમ પિતા ન હિ. આ સઘળામાંનું તે કાંઈક હતું, પણ વળી એ સઘળાંથી તે વધારે હતું, એ સઘળાંની હદબહાર પેલો મેરે હતું. અગર અને થવા દેવ જેવાં સામાન્ય નામ પણ વધારે વાર તેઓને તૃપ્ત કરી શક્યાં નહિ. તેઓ બેલતા કે દેવ અને અપુર તો હશે; પણ અમને તો એથી અધિક જોઈયે છિયે, અમને તો એક વધારે ચાહતો શબ્દ, એક વધારે સ્વચ્છ વિચાર જઇયે છે. તેઓએ તેજસ્વી દેવે તજી દોધા તે કાંઈ તે દેવોમાં તેમને થોડી આસ્થા હતી અથવા તેઓનો ઘોડી ઈચ્છા હતી તેથી નહિ, પણ તેઓ તેજસ્વી દેવા કરતાં પણ કોઈક મોટા દેવવિષે આસ્થા રાખતા હતા અને ઈચ્છા ધરાવતા હતા.
એક નવો ખ્યાલ તેઓના મનમાં ઘુમ્યા કરતો હતો; અને તેઓ નિરાશી થઈ જે બુમ મારતા હતા તે માત્ર જાણે નવા જન્મના કાસદિયા હતા. સદા એમજ થતું આવ્યું છે અને એમ જ થશે. એક જાતનું નિરીશ્વરમત એવું છે જે સત્યભાવના મોત સમાન છે, બીજું નિરીશ્વર મતવળી સઘળા સત્ય ભાવ (ધર્મ)નું કેવળ આયુષ્યરત છે. એ (આ બીજી જાતનું નિરીશ્વરમત) તો જે સમયે આપણાં અંત:કરણ બહુજ પ્રમાણિક હોય તે શ્રેષ્ઠ સમયે જે વાત વધારે વાર સત્ય નથી એમ જાણતાં જ તેને તજી દેવાની આપણી શક્તિ છે. એ નિરિશ્વરમત તે એકે જે કાંઈ ઓછપણ છે, જે આપણે મન એક વેળા ગમે તેવું પ્રિય અને ગમે તેવું પવિત્ર હતું. તેને બદલે જે કાંઈક વધારે પૂર્ણ, પછી તે ગમે તેટલું ધિક્કારમાં આવેલું છે, જેમ હજી પણ જગત્માં દીઠામાં આ
છે, તે લાવવાની તત્પરતા છે. એ નિરીધરમતને ખરો આત્મત્યાગ (Self surrender) ખરો ભેગ, સત્યમાં સત્ય વિશવાસ, સૈથી સત્ય શ્રદ્ધા છે. આ નિરીશ્વરમત વિનાતન ધર્મ ઘણુંકનો પથરસમાન નિર્જીવ ઢોંગ થઈ પડયો હત; એ નિરીશ્વરમતવિના કોઈ નવો ધર્મ, કોઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com