________________
(૧૫૩) તરફ બીજીતરફ ન્યાયી થવાની હિંમત કરે, પછી તે સંસારી મનુષ્ય (શિષ્ય) હેચ, કે (ધર્મગુર હોય તો પણ તેણે તેની પૂર્વે જે માનસ થઈ ગયાં છે, અને જેઓને ઈશ્વર-નિંદક, પાખંડી, કે નિરીશ્વરમતી કહેલા છે, તેઓ કેવા હતા તે સદા યાદ રાખવું સારું છે.
આપણી જીંદગીમાં એવો એક વખત આવે છે કે જ્યારે આપણે ઇશ્વરને ભારે ઉત્કંઠાથી શેધિયે છિયે ત્યારે જાણે ઈશ્વરે આપણને તછદીધા હોય એમ લાગે છે; જ્યારે આપણને પિતાને આ પ્રશ્ન પુછવાની ભાગ્યે હિંમત રહે છે કે: “ત્યારે શું હું ઇશ્વરને સ્વિકારું છું કે નથી સ્વિઝરતે.'
એવાં માનોએ નિરાશ થવું નહિ, અને એવાંવિષે આપણે કરડે વિચાર લાવવો નહિ; તેઓની નિરાશતા કદાપી ઘણું આસ્થા કરતાં વધારે ઉપયોગી હેય.
આ વિષય સમાપ્ત કર્યો આગળ એક મહાન ધર્મગુરૂ જે થોડુંકની વાત ઉપર દેવલોક છે અને જેનાં પ્રમાણિકપણા અને ભકિતભાવઉપર કદીએ શક લાવવામાં આવ્યો નથી, તેનાં વચનો હ ટાંકી દેખાડું છું ( તે કહે છે કે ઈશ્વર એક બહુ મોટો શબ્દ છે. જે કોઈ તે શબ્દ અનુભવે છે અને સમજે છે કે જેઓ કબુલ કરે છે કે ઈશ્વર ઉપર અમારો ભાવ છે એમ કેહવાને અમારી હિંમત ચાલતી નથી, તેઓ વિષે વધારે નરમાસણી અને વધારે વાજબીપણે વિચાર કરશે.'
હવે, હું બહુ સારી પેઠે જાણું છું કે હું જે અપઘડી કહા ગયો છું તેને કેટલાક ભુલથી ઉલટું સમજશે, અને કદાપિ તેને ઉલટ સાર કાઢશે. હું જાણું છું કે મેં નિરીશ્વરમતનો બચાવ કર્યો અને તેની કિર્તિ ગાઇ તથા માનસ ધર્મસંબંધી વિચારના મસારણમાં જે ઉંચામાં ઉંચા સ્થળે પહચે તે એ મતથી છે એવું સમજાવવાનો આરોપ મારી ઉપર મુકવામાં આવશે. એમ બને તો ચિંતા નહિ. જે થોડાક એવા હાજર હોય કે જેઓ, જેને
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com