________________
(૧૫) સુધારો, કોઈ ઘરફાર અથવા સછવનતા કાંઈએ કદી સંભવિત ન હતાં, એ નિરીશ્વરમતવિના આપણુમાંના કોઈને માટે નવો અવતાર સંભવિત નથી.
આપણે ધર્મને ઇતિહાસ તરફ જોઈએ. સઘળા દેશ અને સઘળા કાળામાં કેટલાં બધાં મનુષ્યોને નિરીશ્વરમતી કેહવામાં આ
વ્યાં છે, કારણ દ્રશ્ય અને સંતવાની પેલી મેર કાંઈપણ છે એવું તેઓ ના કેહતા હતા, તે માટે નહિ અથવા જે સૃષ્ટિ તેઓને દેખાતી હતી તેવિશે કાંઇપણ કારણ વિના, કાંઈપણ હેતુવિના, કે કોઈપણ ઈશ્વરવિના, સમજાવી શકાય એવું કેહતા, તેને માટે નહિ, પણ ઘણીવાર તો એટલા માટે કે જે દેવ તે વેળા પ્રજાપ્રિય હતા તેની ચાલતી આવેલી દંતકથાવિષેના મતરિને લીધે,
અને વળી તેમના બાળપણમાં ઇશ્વરને જે ખ્યાલ બાંધવા તેઓ શિખ્યા હતા તે કરતાં કાંઇ વધારે ચઢસો અને વધારે સ્વછ ખ્યાલ મેળવવાને તેઓ આતુર હતા તેને લીધે ગણાયા હતા.
બ્રાહ્મણોની નજરમાં યુદ્ધ નિરીશ્વરમતી હતા. હવે બુદ્ધિમત વિદ્યાશાળાઓમાંની કેટલીક ખરે નિરીશ્વરમતી હતી. ગ્રામ, શાકયસની, એટલે બુદ્ધ પોતે નિરીશ્વર મતી હતી એ વાત કાંઇ નહિ શકભરેલી છે અને લોકપ્રિય દેવોનો એણે જે અનાદર કર્યો તેથી કી નિશ્ચય તે કાંઈ નિરીશ્વરતી ઠકતો નથી.
સૌÉતીસ, તેના એથિનિયન ન્યાયાધીશોની નજરમાં નિરીશ્વરમતી હ; તે જોકે તેણે ગ્રીસના નો અનાદર પણ કર્યો નથી, પણ માત્ર હિસતિસ, અને એ રાત સરખા દેવતા કરતાં કાંઈક વધારે ચઢિયાતા, અને વધારે ખરા દૈવિક આત્માઉપર ભાવ રાખવાને પોતાના હકથી દાવો કર્યો.
યાધી લોકોની નજરમાં જે કોઈ પિતાવિષે એમ કહે કે હું ઈશ્વરનો પુત્ર છું તે તે ઇશ્વર-નિંદા કરનાર ઠડતો; અને જે કોઈ “તે નવી રીતે તેના પર્વના ઈશ્વરની પૂજા કરતો તે પાખંડી ગણાતા. ગ્રીક અને રોમન લોકોમાં ખ્રિસ્તિ લોકનું નામ જ નિરીશ્વરમતી હતું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com