________________
(૧૪૮) આ સ્થિતિએ આવી પહચ્યા એમ દીસે છે, કે જ્યારે એ મત એક હાથઉપર એક ચોક્કસ વ્યવસ્થિત અનેકેશ્વરમત થવાને, અથવા બીજા હાથઉપર એક નિરપવાદી એકેશ્વરમત થવાને ફોકટ યત્ન કર્યા પછી, અગતનુંમાય નિરીશ્વરમત, એટલે ઇશ્વર અથવા દેવતાઓ જેવું કાંઇ નથી, એવાં મતમાં તેનો છેડો આવે.
પારમાર્થિક (ખરાં) અને લોકિક (હલકાં)
નિરી”વરત વચ્ચે ભેદ.
અને એમ જ થયું. તો પણ નિરીશ્વરમત હિંદુ ધર્મને કાંઈ છેલો શબ્દ નથી, જોકે ડોક વખત સુધી બુધધર્મના કેટલાક પ્રકારમાં એમ લાગતું હતું. નિરીશ્વરમત એ શબ્દજ હિંદુસ્થાનના ધર્મને લાગુ પાડતાં કદાચ બંધબેસતો આવે નહિ. પ્રાચીન હિંદુઓમાં હસરના વર્ગના ગવૈયાઓનો “દીએ ઈ” શબ્દ નહોતે, તેમજ ઈલીયાતિક વિદ્વાનો “દિયસ” પણ નહોતા. તેઓનું જે નિરીશ્વરમત વિશે વધારે શુદ્ધરીને બેલ્યો તેને અદેવમત, એટલે જુના દેવોનો ઈનકાર એમ કેહવાય. તેપણ જેને એક વળા માનવામાં આવતું, છતાં જેને પરમાર્થતઃ હવે વધારેવાર માની ન શકાય, તેનો અનાદર કરવો એ ધર્મ માત્રના નાશને બદલે ખરૂ જોતાં તેની સત્તાનો અંશ છે. પ્રાચીન અને પ્રથમથી જ લાગ્યું, હા, કદાપી પાછળકરતાં પ્રથમ જ વધારે લાગ્યું હોય કે (ષ્ટિમાં) કોઈ પેલીમેર, કોઈ અનંત, કોઈ ખ્ય, કે પછી જે. ગમે તે નામે હાલ આપણે તેને બોલાવતા હઈય, તે છે; અને હાલ જેમ આપણે સઘળા કરિયે છે, તેમ તેઓએ એક પછી એક નામ આપી તેને ગ્રહણ કરવાને અને સમજવાનો યત્ન કર્યો. તેઓએ વિ. ચાર્યું કે પર્વતો અને નદિયમાં, મહારમાં, સુર્યમાં, આકાશમાં, સ્વર્ગમાં, અને સ્વર્ગ-પિતામાં તેમને તે જડે. પણ પ્રત્યેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com