________________
(૧૪૪) ધારતા હતા તેમની સત્તા અથવા નજરે પડતી સાબીતી (ઈદ્રિય જન્ય આધાર) ઉપર કોઈથી શાક લવાય નહિ. પર્વતો અને નદિયો પિતાની હયાતી પોતે જાહેર કરવાને સદા હાજર હતાં; અને જે તેમનાં જે વખાણ થતાં હતાં તે જોઇએ તે કરતાં અત્યંત વધારે
ખાતા તેપણ આ આત્માઓની સત્તાજવિષે કાંઈપણ શંકા લાવ્યા વિના એ વખાણેને નરમ પાડી શકાય. આજ નિયમ આકાશ, સૂર્ય અને પ્રહાર સર્વને લાગુ પડતા. તેઓ પણ સદા હાજર હતા; અને જોકે તેઓ માત્ર જંખના (પ્રતિમા) અથવા દેખાવ જ કેહવાઈ શકાય તે પણ મનુષ્ય બુદ્ધિ એવી બનેલી છે કે જયાં સુધી જે વસ્તુ તેને દેખાય છે, એટલે કાંઇક વાસતિત્વ અથવા પદાર્થ છે એમ તે જ વેળા તે કબુલ રાખે નહિ, ત્યાંસુધી કોઈ પણ દેખાવ તે સ્વિકારતી નથી. પણ જયારે આપણે દેવના ત્રિજા વર્ગઉપર આવ્યું છિય, એટલે જે રવે માત્ર સ્પર્ય જ નથી પણ અદ્રશ્ય પણ છે ત્યારે વાત જુદી જ છે. ઈદ્રને વરસાદ આપનાર દાખલ અને રૂદ્રને ગગડાટ કરનાર દાખલ ગણવા, એ બંને કલ્પાનેતર બધી રીતે મનુષ્ય બુદ્ધિની ઉત્પત્તિ હતી. જે સઘળું હતું તેને માત્ર વરસાદ અને ગગડાટ, પણ સૃષ્ટિમાં એવું કાંઈ ન હતું કે જેને ઈશ્વરનો પોતાનો દેખાવ કહી શકાય. ગગડાટ અને વરસાદ કાંઈ દેવિક ગણાતા ન હતા, પણ માત્ર એવા આત્માઓના કૃત્ય ગણાતા કે જેઓ પોતે કદી દ્રશ્ય સવરૂપ લેતા ન હતા.
માનસ તેમાનું કામ છે, પણ માત્ર એટલું જ; પણ અને રૂદ્રની હયાતી તેમના અસલ અર્થ અને ૨૫માં સાબીત કરવાને કઈથી પણ આકાશ અથવા સૂર્ય અથવા મહારતરફ કે વળી બીજી પ્રય વસ્તુતરફ આંગળી કરી બતાવી શકાતું ન હતું. ઈતિહાસના પૂર્વકાળમાં મનુષ્યની અંદગી અને મનુષ્યની વ્યાવહારિક ચંચલતા હતાં, એવું સાબીત કરવાને માનસનાં માથાંની ખોપરી અથવા માત્ર એક ચકમકનો ભાંગેલો કકડો વાપરવાને શકિતમાન્ થવું, એ બેની વચે જેટલો તફાવત છે, તે જ કાંઈ તફાવત ઉપલી બાબદમાં છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com