________________
(૧૩૮) માંથી નિકળ્યું છે તેનો કાંઈ સહેજ પરે લાગે છે. આમાંનાં કેટલાંક ભજનો આપણને ખ્રિસ્તિ ધર્મ ભજનોની ભાષાની યાદ આપે છે, અને તે ઉપરથી એક માનસ એમ વિચાર કરે કે પ્રજાપતિ અથવા વિશ્વકર્મન્ જેવા એક દેવે એકેશ્વરમતમાટે હિંદુસ્થાનના પ્રાચીન કાળના આની અભિલાશા ખરેખર તપ્ત કરી હતી, અને તેમના ધર્મવિચારની વૃદ્ધિમાં તે છેલછેલું આશય સ્થળ બની રહયો હોત. પણ આપણે આગળ જોઇશું કે આવું તે કઈ બનનાર ન હતું.
વિવકર્મન, સર્વ પદાર્થનો કર્તા.
હું તમારી આગળ ઋગવેદમાંથી કેટલાંક વાકયો વાંચી જાઉં છું, જે પાછલા વખતનાં કરી કેહવાતાં મંત્રમાંથી ચૂંટી કાઢેલાં છે, જેમાં એક ઇશ્વર તે આ સૃષ્ટિના સુજનાર અને રાજ્યકર્તા વિએની કલ્પના ઘણી સ્પષ્ટ રીતે દર્શાવેલી છે.
અને પહેલાં વિશ્વકમને પેલાં કેટલાંક પદો છે તે વાંચું -
સર્વવ્યાપક વિશ્વકર્મને આ પૃવિ પેદા કરતી વેળા પિતાના બળથી આકાશને પ્રકટ કર્યું ત્યારે તેની જગ્યા ક્યાં હતી, તેનો ટેકો શું હતા અને કિયે ઠેકાણે
ત એકજ ઈશ્વર જેની નજર સર્વ જગ્યાએ અને જેનાં હિ, હાથ અને પગ સઘળી જગ્યાએ છે; તે આકાશ અને પૃથ્વ પેદા કરતી વેળા પિતાના હાથથી અને પાંખોથી તેમને સાથે સાંધી લે છે.'
“કિયાં વનમાંથી અને ક્યિાં ઝાડ ઉપરથી તેઓએ આકાશ અને પશ્વિને કાપી કાઢયાં; હે તમે જ્ઞાતિ, જે જગ્યાએ સૃષ્ટિને આ ધાર તે તે ઉભો હતો, તે તમારા મનમાં શોધે.
વાચાનો ધણી, વિશ્વકર્મન્ સર્વ વસ્તુનો ઉપદા કરનાર જે આપણા મનમાં ઈશ્વરી જ્ઞાન ઉતારે છે, તેને યુદ્ધમાં આપણાં રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com