________________
૧૪૧ ) જ્યારે મોટા જળપ્રવાહ હાથમાં બીજ પકડતા અને દવ તાને પેદા કરતા, દરેક બાજુએ ગયા, ત્યારે ત્યાંથી તે પેદા થયો, જે દેવોને એકલો પ્રાણ છે -તે દેવ કિયો છે જેને આપણે આ પણું બલિદાન આપિયે?
તે જેણે પોતાની શક્તિથી જળપ્રવાહમાં જે શક્તિ હતી, અને જેઓએ યજ્ઞદાનનો અંગાર સળગાવ્યો, તેની ઉપર વટીક જોયું, તે જે સર્વ દેવોઉપર એકજ દેવ છે –તે દેવ કિયા છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
“તે, જે પશ્વિનો કર્તા છે, અથવા તે સત્યવાદી જેણે આકાશ પેદા કીધું, તે કે જેણે વળી પ્રકાશતા અને બળવાન્ જળપ્રવાહ પિદા કીધા, તે અમને ઈજ ન કરે તે દેવ કિયે છે જેને આપણે આપણાં બલિદાન આપિયે ?
પ્રજાપતિ! તું શિવાય બીજો કોઈ આ સઘળી પેદા - પલી વસ્તુઓને સમાવી શકતા નથી. જ્યારે અમે તને યાદાન દઈયે છિયે ત્યારે જે અમે માંગિયે તે અમને મળે. અમે દ્રવ્યના ધણી થઈએ.'
આ જેવા વિચારો વેદ-કાળના કવિયોના મનમાં ઉત્પન્ન થતા જઈ આપણે એવો વિચાર લાવતે કે તેઓના પુરાના ધર્મની સ્વાભાવિક વદ્ધિ માત્ર એકેશ્વરમત તરફ જ, એક શારીરિક દેવની પૂજા તરફ વધી શકી હોય; અને હિંદુસ્થાનમાં પણ આ પ્રમાણે બીજાં સઘળા રૂપ અને નામ નિષ્ફળ જવા પછી માત (ઈશ્વર) ને જે રૂપ આપવા માનસ ઇચ્છે છે તે રૂ૫ આગળ આવી પોહ
ગ્યાં હેત. પણ એમ નહિ બન્યું. જે મંત્રો મેં ટાંકી બતાવ્યાં છે તેની સંખ્યા ત્રાગ-વેદમાં થોડી છે, અને ત્યાર પછીના વખતમાં એટલે પ્રાહ્મણના વખતમાં તેઓથી કાંઈ ઘણું વધારે ચોકસ અથવા સંગીન લાભ થતો નથી. પ્રજાપતિ જે જીવતાં પ્રાણિયોનો ધણી, દેવા અને અસુરોનો પિતા, તેને ખરે આ મંત્રો કરતાં પ્રહાણેમાં વિશેષ ચઢતી પદવિ આપવામાં આવી છે, પણ એ પ્રાણામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com