________________
(૧૨૮) શ્રેષ્ઠ દેવ દાખલ વરૂણનું સ્તોત્ર.
-
OO
આ નિચલું ભજન વરૂણને માટે છે. (ઋગવેદ ૨, ૨૮): – આ (મૃષ્ટિ) ડાહ્યા રાજ આદિત્યની છે. તે પોતાની શકિતથી સઘળાં પ્રાણીઉ૫૨ ફાવી નિકળે! હું તે દેવને માટે એક સ્તુતિમય ભજન શોધું છું, જે યજ્ઞ ઉપર બહુ ભાવ દેખાડે છે એટલે તે ઔદાર્ય વરણ માટે.
“વરૂણ અમે જેઓ સદા તારૂં મનન કરિયે છિયે અને તારી સ્તુતિ ગાઈએ છિએ કે જેઓ દિનપ્રતિદિન યજ્ઞકુંડ ઉપર જેમ અંગારા હૈય, તેમ સુંદર ઉષાના આગમનસામે તને નમસ્કાર કરિયે છિયે, તેમને તારી નોકરીમાં દાખલ કરી તારા આશીસથી સુખી કરી દે.
“ઓ વરૂણ, અમારા ભેમિયા, અમને તારા રક્ષણતળે રેહવા દ, તું કે જેની પાસે પુષ્કળ શુરવીર છે, અને જેનાં ખંડ ધરતી ઉપર વખાણ થાય છે. અને એ દેવ! તમે અદિતિના અછત પુ, અમને તમારા મિત્ર દાખલ કૃપા કરી કબૂલ રાખે.
“રાજ્યકતા અદિત્યે આ નદિઓ મોકલી છે. તેઓ વરૂણના નિયમ પ્રમાણે ચાલે છે. તેઓ થાકતી નથી, તેઓ અટકતી નથી; પક્ષીપેરે તેઓ દરેક બાજુએ ત્વરાથી ઉડે છે.
મારૂ પાપ જે સાંકળ જેવું છે તે મારી પાસેથી લઈ લે, અને આ વરૂણ, અમે તારા નિયમને પ્રવાહ વધારશું. હું મારું ગાયન ગંતું છું, તેટલાં તારને તુટવા દેતે નહિ. વખત આવ્યા આગળ એ ઋચાઓ રચનાર કવિના પૂલદેહનો ભંગ થવા દેતો નહિ. : “ઓ વરૂણ, તું પુન્યવાન્ રાજા, મારી પાસેથી આ ત્રાસ છેક દૂર કર, મારી ઉપર દયા કરે. જેમ એક વાછરડાને દોરડાથી બાંધેલો). છોડવે તેમ મને મારાં પાપથી છોડવ; કારણ કે તારેથી દૂર હોઉં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com