________________
ઈઝેશ્વરમત, અનેકવરમત, એકે
શ્વરમત, નિરીશ્વરમતશું એકેશ્વરમત ધર્મનું એક પ્રથમ રૂપ છે?
વેદમાં આવેલા મુખ્ય દેવતાઓનાં મૂળ અને વૃદ્ધિ કેટલાં રીતાનુસાર, કેટલાં સમજી શકાય તેવાં અને કેટલાં અનિવાર્ય છે, તે વિષે જે તમે વિચારકરશે તો તમે કદાપિ માસ વિચારને મળતા થશો કે, મનુષ્યજાતિને પહલો ધર્મ એકેશ્વરમત કે અનેકેશ્વરમતનો હતા, એવા આખા વિવાદ વિષે કાંઈ નહિતો જેટલું હિંદુ પ્રજાને કે વળી હિંદુસ્તાનથી પૂરપમાં જઈવસેલી પ્રજાઓને લાગતું વળગતું છે, તે જોતાં ભારે તકરાર ચલાવવી યોગ્ય નથી.”
આ સવાલ કોઈપણ દિવસે ઉભા થયો હોત એવિષે મને શક છે સિવાય તે કઈ બીજા મતના પરિણામ દાખલ આપણે હાથઆવ્યોહિત નહિં, કે જે મત યૂરપના મધ્યયુગમાં ઘણું સાધારણ હતું, અને તે એકે, ધર્મનો આરંભ હિલે પ્રથમણકટિકરણથી થયો છે, જે પ્રથમ પ્રકટિકરણ વિષે કોઈ બીજી રીતે તર્ક : બાંધી ન શકાય, પણ એકજ રીતે, અને તે એકે એ પ્રકટિકરણ એક સત્ય અને પર્ણ ધર્મનું, અને તેટલાજ માટે એકેશ્વરમતનું હતું. એ પ્રથમ ઉતપત્તિના એકેશ્વરમતવિષે એમ ધારવામાં આવે છે કે તેને યાહુધી લોકેજ માત્ર જાળવી રાખ્યું હતું, અને બીજી
* અસલ એકેશ્વરમતને હું સ્વિકારનાર હાઉ એમ કેટલીક વેળા ટાંકી દેખાડવામાં આવ્યું છે. પણ એ મત હું કેવા અમાં લઉ છું તે આગળ આવતા ટીકાઓ ઊપરથી અને મુખ્ય કરીને પુષ્ટ ર૭૩ ની ૭ મી એળ ઊપરથી જણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com