________________
(૧૫) વિદથી મળતાં નવાં સાધન.
હું કોઈ એવા લખનારમાં એક નથી કે જેઓ માને છે કે ઘર્મવિદ્યાસંબંધી આ અને બીજા સઘળા સિદ્ધાંતને ખુલાસો વેદથી મળે છે.
ધર્મ જેવી રીતે હિંદુસ્થાનમાં વિરતાર પામ્યો, તેવીજ ચેકસ રીત સઘળી પ્રજાના ધર્મનો પ્રસાર થયો એમ માનવું, તેના કરતાં બીજી વધારે મોટી ભુલ કાંઈ ન હોય. એથી ઊલટું, ધર્મશાસ્ત્રમાં આ અન્યઅન્ય તુલનારૂપ અભ્યાસ કરવાનો મુખ્ય લાભ તે એ છે કે, એમ કરે આપણે જોઈશ કે કેટલે જ માર્ગ એકજ આશયે પહચી શકાય, અને પહેચી શકાયું છે. હું જે ખાતરીથી કેહવા માગું છું તે એટલું જ કે ધર્મ માત્રના પ્રસારણને વેદ એક પ્રવાહ છે, અને તે એક ઘણો અગત્યનો પ્રવાહ છે; અને કોઈ પણ આગળથી સ્વિકારેલા વિચાર મનમાં રાખ્યાવિના જ આ વિષયને આપણે અને
ભ્યાસ કરિયે, તે હિંદુસ્થાનના આયેલોકોને પેહલે ધમૅ સાધારણાર્થે એકેશ્વર મતનો હતો, એવો સવાલ મારા મનને કેવળ અરહિત દીસે છે.
ઈષ્ટવર મત.
વેદકાળના હિંદુઓમાં વેદકાળની જે સાથી પ્રાચીન રૂઢી હતી તેને માટે જે આપણને એક સાધારણ નામ જોઈતું હોય તો તે નામ એકેશ્વર મત નહિ કે વળી અનેકેશ્વર મત નહિ, પણ માત્ર ઈશ્વર મત જાણવું, એટલે કે એકલ વસ્તુઓ, પછી તેઓ અર્ધ
સ્પેશ્ય હોય કે અસ્પૃશ્ય હોય, તેના ઉપર ભાવ અને તેની પૂજા ; જે વસ્તુઓમાં માનસે પહેલવેહેલાં અટષ્ય અને અનંત (ઈશ્વર)ની સમક્ષતા ક૯૫; અને જે વસતુઓમાંહેલી દરેક આપણે આગળ જોઈ ગયાછિયે તેમ અંતવાન, સ્વાભાવિક અને કલ્પિશકાય એવી
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com