________________
(૧ર૦) આખાં વર્ણનો આપવામાં આવ્યાં છે, કે જે આપણે વિચારપ્રમાણે તે માત્ર એક શ્રેષ્ઠ દેવતાને જ યોગ્ય રીતે આપી શકાય,
ઘસ એટલે પ્રકાશ આપનાર આકાશ.
હવે આપણે એક બીજા દેવની ઉન્નતિ અને પ્રવૃત્તિ તરફ નજર કરિયે, જે દેવ વેદકાળના માત્ર આર્ય લોકોના જ નહિ પણ સઘળી આર્યપ્રજાના દેવોમાંનો એક અતિ પ્રાચીન છે, એટલે વેદમાંના સ્ અને ગ્રીક ધર્મના ઝિયુસ વિષે હું બોલું છું. કેટલાક વિદ્વાન વેદમાં આવો કોઈ દેવ હતિ એવું માનવાને હજી સદેહ રાખે છે; અને ખરેખર હિંદુસ્થાનના પાછલા વખતના શાસ્ત્રમાં
સ્ નામનો કોઈ દેવ તે નહિ, પણ એવું કઈ પુરૂષવાચક નામ પણ શોધ્યું મળતું નથી. એ સંબંધમાં ચૈ એક નારી જાતિ નામ થયું છે, અને તેનો અર્થ માત્ર આકાશ થાય છે. હવે વિદ શિખનારા વિદ્યાર્થિાએ કરેલા શોધોમાં આ શોધ મને સદા ઘણોજ
અજાયબ જેવો લાગતો આવ્યો છે કે, એક દેવ જે યુનાન દેશમાં ઝિસ પેતર નામે હતો, જે ઈટલીમાં પીતર નામે હો,
એદામાં ત્યર્ નામે હતો, જર્મનીમાં જિયો નામે હતો, અને જે દેવ આપણે જાણિયે છિયે કે વળી સંસકૃતમાં પણ હવે જોઈએ, પણ તેમાં નહિ હતો, તે દેવ એકાએક વેદનાં આ પ્રાચીન મંત્રોમાં મળી આવ્યો! વેદમાં વૈમ્ શબ્દ આવે છે તે માત્ર નર જાતિ રૂપે જ નહિ, પણ પિતા એટલે બાપ એ શબ્દ સાથે નિકટ સંબંધ ધરાવતે આવે છે, જેમકે પિતા જે વળી પાછા લાતિનમાં આપણને જીપીર દાખલ મળે છે. આ સ્થાપિતાનો જે શોધ થયો છે તે જાણે અને એક મોટા દૂરદર્શક યંત્રથી આકાશમાં જે તારાની જગ્યા આપણે પહેલાં ગણત્રીથી નક્કી કરી હોય તેજ જગ્યામાં તેને શોધી કાઢ હોય એમ દીસે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com