________________
(૧૨) લે છે. તેને સદા પિતાને નામે બોલાવવામાં આવે છે. ઉદાહરણ (૧, ૧૮૧, ૨): “ઘ પિતા છે અને પૃથિવી, ભૂમી તમારી માતા છે, એમ તમારો બંધુ છે. અદિતિ તમારી બેહેન છે.” અથવા વળી (ઋગવેદ ૪, ૧, ૧૦માં) હૈ, પિતા, સૃષ્ટા પૈસ્ પિતા જનિતા, ઝિયુસ પિતર જુપિતર.
તોપણ વ્યાસ (આકાશ)ને જેટલો એલો ને છુટોજ આરાધવામાં આવે છે તે કરતાં વધારે વાર થિવિ એટલે ભૂમી સાથે આરાધવામાં આવે છે; અને એ બે શબ્દ સંયુક્ત થયાથી વેદમાં એક જાતનો યુગ્મ દેવ થાય છે, જેને વાવાથિવી, એટલે આકાશ અને પૃથ્વી કરીને કહે છે.
હવે વેદમાં એવાં તે ઘણી વારો આવે છે કે જેમાં આકાશ અને પૃથ્વીની શ્રેષ્ઠ દેવતા દાખલ આરાધના થાય છે. વળી દવા તેમના પુત્ર કેહવાય છે, મુખત્વે કરીને વેદના બે ઘણા જ લોકપ્રિય રો, ઈદ્ર અને અગ્નિ, બને તેમના સંતાન ગણાચલા છે. આ બે માત પિતાએજ આખું જગત્ બનાવ્યું છે, તેઓ જ તેનું રક્ષણ કરે છે, અને પોતાની શકિતથી જે પણ વસ્તુ હયાત છે તેને ટેકવી રાખે છે.
તે પણ આકાશ અને પૃથ્વીને તેઓનું અમરપણ, તેઓની સર્વકાર્ય શકિત, અને તેઓનું આમંત્ય હમેશગી) દર્શાવાને જેટલી ઉત્પન્ન કરી શકાય તેટલી ઉપમા મળ્યા પછી, આપણે એકાએક સાંભળિયે છિયે કે કોઈ એવો હશિયાર કારીગર દવામાંથી નિકળી આવ્યું, કે જેણે આકાશ અને પૃથ્વી એ બંનેને પેદા કીધા, પછી તેમને વાવાથિવી કહે કે શેકસી. કેટલીક જગ્યાએ એમ કહેવું છે કે આકાશ અને પૃથવીને પેદા કરનાર અને આધાર આપનાર ઈદ્ર છે તે જ ઈદ્ર કે જેને બીજી જગ્યાએ વૈો પુત્ર અથવા આકાશ અને પૃથ્વીનો પુત્ર ગણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com