________________
(૧૨૩) પૈસૂ અને ઇંદ્ર વચ્ચે શ્રેષ્ઠતા માટે કસાકસી.
——૦૦––– – ખરે, આપણે હિંયા બે પ્રમુખ દેવતાઓ વચ્ચે કોઈ જાતની હરીફાઈ ઉઠેલી પહલવેહલી જઇએ છિયે; જે ઝગડે પિલા પ્રાચીન અને પ્રથમ કાળના દેવ અને દેવી આકાશ તથા પૃથ્વી અને વધારે અર્વાચીન અને વધારે શારીરિક દેવ ઈક, જે પહલાં વરસાદ આપનાર છુપીતર લુવિયસ હતા, અને જેને અંધકાર, રાત્રિ તથા શિયાળાની શક્તિ સાથે, અને વિશેષ કરીને જે ચારે વરસાદનાં વાદળાંઓને જ્યાં સુધી તે ગગડાટ અને વિજળીથી ફરી તેમની ઉપર જીત મેળવે ત્યાં સુધી ખેંચી જતા, તેમની સામે રોજીંદુ અને વાર્ષિક યુદ્ધ ચલાવ્યાથી, એક પરાક્રમી લક્ષણ મળ્યું હતું, તેવા ઈદ્ર વચ્ચે માલમ પડે છે. આ ઇંદ્ર કે પ્રથમ આકાશ તથા પૃથ્વીને પુત્ર હતા, પણ તે વિષે વગરઅડચણે કહી શકાય, કે તેના જન્મ વેળા આકાશ તથા પૃથ્વી ધ્રુજ્યાં. વળી આપણે વેદ ૧, ૧૩૧, ૧ માં વાંચિયે છિયે કે “ઈદ્ર આગળ પેલા દેવિક સે (આકાશ) નમસ્કાર કર્યો, ઈદ્ર સન્મુખ પેલી મહાત્ પૃથિવી (ભૂમી)એ નમસ્કાર કર્યો. તું, એ ઇંદ્ર, આકાશનું શિખર હીલવેછે.” ગાજવીજન દેવ જેની આગળ “પૃથ્વી ઇજશે,
આકાશ કાપશે, સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જશે અને તારા પિતાને પ્રકાશ પાછો ખેંચી લેશે,’ એવાં વચનો જે સષ્ટિમાં વિશ્વનિયમાનુસાર વાસ્તવિક છે, અને જે તેને લાગુ પાડવામાં આવ્યા છે, તેનો થોડા વખતમાં વિવેકને અનુસરતા અર્થ કરવામાં આવે, અને પછી ઈદ્રનાં મહત્વ અને શ્રેષ્ઠતાને ખ્યાલ આવે. એક કવિ એ પ્રમાણે કહી જાય છે કે “ઇદ્રનું મહત્વ તે ખરેખર ગગન (એટલે
સ) થી ચઢતું છે, પૃથ્વીથી ચઢતુ છે અને આકાશથી ચઢતું છે બીજે કવિ કહે છે કે “ઈંદ્ર આકાશ અને પૃથ્વીથી ચઢત છે. એની સાથે સરખાવતાં તેઓ એનાં અરધાં છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com