________________
. (૧૨) આ પ્રમાણે આપણે ૪ ૫૪ ૩ મંત્રમાં વાંચિયે છિયે કેઈશ્વરી મંડળ સામે અવિચાર, નબળાઈ, ગર્વ તથા અમારા મનુષ્ય સ્વભાવને લીધે અમે જે કાંઈ ઉલટા ચાલ્યા હેઈ, તે (પાપના પરિણા) થી, હું સવિત, તું અમને દેવ તેમજ મનુષ્યજાત આગળ મોકળા કરી
મંદવાડ અને દુષ્ટ સ્વપનાં દૂર કરવાને સૂર્ય જોગ અરજ કરવામાં આવે છે. સૂર્યાસ્ત મનુષ્યને પાપ તેમજ અવધથી મોકળો કરવાને બીજા દેવોને પણ વિનવવામાં આવે છે.'
જીવન-લાવનાર તરીકે એકવાર અને એકથી વધુવાર સૂર્યને આરાધ્યાથી વળી તેને સઘળી વસ્તુ, જે ગમન કરે છે અથવા સ્થીર રહે છે, તેનો શ્વાસ અથવા છવ કરીને પણ કહેવામાં આવે છેઅને છેલે તે વિશ્વકર્મ, એટલે સઘળી વસ્તુને કર્તા, અને પ્રજાપતિ, એટલે મનુષ્ય તેમજ સઘળા જીવજંતુ માત્રનો ધણી, થાય છે. એક કવિ કહી જાય છે કે “સવિતએ આ પૃથ્વીને દોરડેવતી બાંધી છે અને આકાશને વમર બે ઉભું રાખ્યું છે.' તને આકાશને ટેકો આપનાર, સૃષ્ટીના પ્રજાપતિ કહેલો છે, અને આ રૂપમાં પણ તે બદામી રંગનું કવચ અથવા જન્મેો પહેરે છે જે પહરણ વધારે ચોગ્ય રીતે તે સેનેરી વાળવાળા સૂર્ય દેવનું હેચ એવું દીસતું હતું.
બીજે કવિ કહી જાય છે કે આકાશ સૂર્યને આધારે ઉભું છે, અને આ પૃથ્વી સચાઈને એટલે પેલું સભ્ય જેને ગ્રીકમાં તે
ન કહે છે, તેને આધારે રહેલી છે. અંતે જે શબ્દો અને લાગ પાડવામાં આવતા હતા તે અતિત થઈ જાય છે. તે દેવોનો દેવ છેઃ તે દેવતાઓનો દેવિક અગ્રસર (મુખી) છે.'
સવિત (ના અવતાર) માં આ શારીરિક અને ઈશ્વરી અંશ વધુ દઢરીતે પ્રદીપિત થાય છે. ઉપર ટકેલાં કેટલાંક વાકયો ઉપરથી આતે આપણને અત્યારમાં જણાઈ ગયું છે. પણ બીજાં વાડામાં એ વાત આપણે હજી વધારે સ્પષ્ટ રીતે જોઇશું. સવિત એકલો જ આખી સૃષ્ટિ ઊ૫ર રાજય કરે છે. જે નિયમો એણે રચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com