________________
નહિ, પણ એથી કાંઈક વિશેષ ગુણવાળી ગણ; અને એ પ્રમાણે સરવાળે કોઈ વસ્તુ અસૂર, એટલે જીવતી ગઈ, તે કોઈ દેવ અથવા પ્રકાશિત આત્મા થયા, અને કોઈ અમયે, એટલે તમારે નેવી, અને પાછળથી એક અમર અને અનાદિ આમ થયો. ખરું જોતાં દરેક પદાર્થ એક ઈશ્વર થશે, જેમાં મનુષ્યબુદ્ધિ - તાની વૃદ્ધિનાં તરેહવાર રૂપમાં જે પ્રિઢમાં પ્રિઢ ગુણો કલ્પિશકે તે સઘળા સમાયલા હતા.
ધર્મવિષયક વિચારના આ રૂપનું જેટલું વેદથી અવલેકિન થાય છે, તેટલું બીજા કશાથી નહિ થાય; ખરું પુછો તે વેદવિના બીજે કઈ ઠેકાણે એની સત્તાની પણ આપણને ભાગ્યેજ ખબર પડત.
- સૂર્ય, તેને સ્વાભાવિક વર્ણ.
- વિશ્વના પદાર્થો આ રીતે બદલાઈ એકિક કેમ થયા, અને છેલે વળી તે બદલાઈ દેવતાઈ શક્તિઓ કેમ થઈ ગયા, તેના દાખલા માટે આપણે સૂર્ય લઇએ. સૂર્યનાં નામ ઘણાં છે, જેવાંકે સર્ય, સવિતું, મિત્ર, પૂલ, આદિત્ય આદિ. આમાંનું હિરેક નામ સચેતન વ્યતિરૂપ પિતાની મેળે કેવું ધારણ કરે છે, તે તપાસી જેવું મનોરંજક છે; અને વેદધર્મનો અભ્યાસ કરતાં બને તેમ દરેક નામને બીજાંથી નિરાળું રાખવું એ ઘણું જ અવશ્યનું છે. એમ છતાં પણ આપણી મતલબને સારૂ વધારે અગત્યનું તે એ છે કે, એ સઘળાં નામે એક સામાન્ય મૂળમાંથી કેમ ફૂટી નિકળી ડાંખળાં પેરે પથરાય છે; કે જેઓ પેહલાં તે એકજ વસ્તુની માત્ર જુદે જુદે સ્થળેથી દેખાતી આકૃતિ દેખાડવાને માટે હતાં
સૂર્યને તમે સૂર્ય સવિતું, મિત્ર, પૂશન, કે અદિત્યને નામે બોલાવે, પણ તેનું સાધારણ વર્ણન એવું છે કે જે માનસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com