________________
(૧૦૭) સૃષ્ટિવિષે કોઈ કવિસરખી તિક્ષણ લાગણી ઉત્પન્ન થતી હોય તે તે તે વર્ણન સહજ સમજી શકશે. સૂર્યને આકાશને પુત્ર કેહવામાં આવ્યા છે; અરૂણોદયને તેની સી તેમજ પુત્રી કહેવામાં આવી છે; અને વળી એ અરૂણદય આકાશની પુત્રી છે તેથી તે સૂર્યની બેહેન પણ કેહવા. વળી કોઈ કોઈ વૈળા એવું પણ દેખાડવામાં આવ્યું છે કે ઈ સૂર્ય તેમજ અરૂણોદય બંનેને જન્મ આપેલો છેએમ છતાં બીજી રીતે જોતાં એજ અરૂણોદયે સૂર્યને જન્મ આપ્યો, એમ કેહવાય છે. હિયાં પુરાણોક્ત ઇતિહાસ અને કરૂણારસ નાટક એ બંનેની વહિને માટે જોઈએ તેટલી સામગ્રી છે પણ હાલ એ વિજય જોડે આપણને કામ સ્થી
જેમ ગ્રીક કવિતામાં તેમજ વેદમાં પણ સૂર્ય પાસ એક રથ છે, જેને એક અથવા સાત ઘેડા ઘસડે છે. પેલા સાત હરિત, એટલે પ્રકાશિત અશ્વો જેમાં સઘા ભેદ છતાં પણ ગ્રીક શબદ “ચારિતિઝ” ને મૂળરૂપ-પૃતિ જણાય છે, એમ આપણને કબુલ કરવું પડશે. એ સૂર્યને દેવાનું મુખ કરી કહે છે અને બીજા પ્રકૃણ શરીરવાનું દેવ, જેવાકે મિત્ર, વરૂણ અને અનિ, તેઓની એ આંખ છે, એમ ગણાયેલું છે. જ્યારે સૂર્ય પોતાના ઘડાને રથથી છેડે છે ત્યારે રાત્રિ પોતાનાં વસ્ત્ર પહેરે છે, એમ કેહવામાં આવે છે. આ સઘળુ સૂર્યનું જ વૃત્તાન્ત છે, જે આપણે લગભગ સઘળે ઈછિયે.
જોકે સૂર્યને પિતાને પ્રસાવિત, એટલે પેદા કરનાર કેહવામાં *ગવેદ ૧૦,
૩૧, દિવઃ પુત્રાય સૂર્ય શરત=સૂજે દેસ (આકાશ)નો પુત્ર છે તે આગળ ગા
ઋગવેદ, ૭,૭૫,૫, સૂર્યસ્ય યાશા-સૂર્યની પત્નિ. ઋગવેદ, ૪,૪૩,૨, સૂર્યસ્ય હિતા=સૂર્યની પુત્રી. ઋગવેદ, ૫,૭૯,૮, દુહિતા દિવ:= આકાશની પુત્રી..
ઋગવેદ, ૨,૧૨,૭, ય: સૂર્યમ્ : ઉષસમ્ જ જાન જેણે સૂર્યને જન્મ આપે, જેણે આપણોદયને જન્મ આપ્યો.
ઋગવેદ, ૭,૭૮,૩, અજીજનન સૂર્ણમ યજ્ઞનું અનિ–તેઓએ સૂર્ય, યજ્ઞ તથા અગ્નિને ઉપજ કીધાં.
ય એતશ: વહતિ અશ્વ હરિતઃ સૂર્યાસ્ય અયુક્ત સપ્ત હરિત:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com