________________
(૧૪) ઇવરવિષેની ભાવના.
.
આ વૃત્તિથી આપણે ધર્મનો અભ્યાસ માંડિયે તે ધર્મ પહેલાં એકેશ્વરમતને કે અનેકેશ્વરમતને હતા, એ સવાલ આપણને કદી નડનાર નથી. જ્યારે માનસ એક વેળા વિચારના કોઈ આવાં સ્થળ સુધી આવી લાગ્યો છે કે જ્યાં તે કોઈક વસ્તુ, પછી તે એક હોય કે વધારે, તેને ઈશ્વર કહી શકે, ત્યારે સમજવું કે તે અરધાથી વધારે માર્ગ કાપી ચુકી છે. તેને ઇશ્વર એ ભાવ તો મળ્યો છે, અને હવે માત્ર જે વિષયને તે હવે પછી યથાર્થે લાગુ પડે તે માત્ર શોધી કાઢવું રહ્યું છે. આપણે જાણવાનું એ છે કે, માનસ પેહલ હેલો ઈશ્વરી અંશનો વિચાર કરવા કેમ શિખ્યો, અને એ વિચાર કયાં મૂળ તત્વોને આધારે એણે બાંધ્યો. આ પછીનો સવાલ તિ એ આવશે કે, માનસ આ અથવા પેલી વસ્તુ, જે એક છે અથવા અનેક છે, તેમાં ઈશ્વરી અંશ નિશ્ચયે બોલવાને કેમ શકિતમાન થયો. ધર્મ વિશે* લખાણ કરનાર ગ્રંથકારો કહે છે કે
અસલના માનસો સૃષ્ટિના જે મહાન પદાર્થ તેમની આસપાસ પથરાયેલા છે તેમને ઈશ્વર કરી માનતા.” ઉપલા લખનારા ભલે એમ પણ કહે કે અસલના લોકો સુગંધી મસાલો ભરવા માટે (મમઈ કરવા) તેઓ પાસે મમ અથવા મીણ હતું તે પહેલાં તેઓ પિતાનાં મરદાંને મીણ-મશાલાથી જાળવી રાખતા હતા.
* પ્રાચીન કાળના આની ધર્મવિષયક લાગણિયો ગમે એવી મજબુત હોય, અભૂત વિષેની તેની સમજ ગમે એવી તીણ હોય, અને એટલા માટે જે મહા કુદરતી પદાર્થ તેની આસપાસ પથરાયેલા તથા પિતાના મહતવથી ધ્રુજાવી નાખતા હતા તેમને ઈશ્વર કરી માનવાને ગમે એવી ભારે ઉત્કંઠા તેઓને થઈ હોય, એમ આપણે વિચાર,
પણ આ તે સ્પષ્ટ છે કે આ પદાર્જેથી તેમની લાગણી ઊપર જે જે એકિય (physical) અસર થઈ હતી, તે જેમ પેલા પદાર્થો વધારે વધારે નજરે પડતા અને હરકત કરતા તેના પ્રમાણમાં હજી વારે હોત; એને માટે જ આકાશ, પૃથ્વી, , , જો કે દેવતા ગણાતાં હતાં, તોપણ સ્વાભાવિક રીતે ઈશ્વરી ગુણ તેમનામાં છે એવું મનાતું હતું, તે - ગુણદર્શક નામો કરતાં કુદરતી રીતે તેમનાં બહારનાં વિલક્ષણ નામે તેમને આપવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com