________________
તરફ વસનારા આલોકના પ્રાચીન ધર્મમાં સઘળે વ્યાપી રહેલું એક અંતાન હતું, અને તેઓના ધર્મનું ખરું તેલ કરવા માટે પરોઢિચાંની, અગ્નિની, ઈંદ્રની તથા રૂદ્રની સઘળી વાર્તાઓ કરતાં તે અત્યંત અગત્યનું છે.
ત એટલે દુનિયાનેલગતા એક અનુક્રમવિષે માનવું તે “સૂર્ય પોતાની હદબહાર જશે નહિ એવાં મત કરતાં પ્રથમ કાંઈ વધારે નહોત તોપણ એ મત ધરાવ એટલે શું? તેને સહજ વિચાર કરે. જેટલો ભેદ જુના વ્યવસ્થા અને અનુભવ છે તથા જેટલો ભેદ દેવના આંધળા ખેલવચ્ચે તથા સમજ પડે એવા અને તેટલા માટે જ્ઞાની દેવાનુસંધાન વચે છે, તેટલો ભેદ એમાં છે. આજે પણ કેટલાં બધાં મનુષ્યા, જ્યારે બીજી સર્વ પદાર્થોથી પોતાની ખાતરી કરવામાં નિરાશ થયાં છે, જ્યારે તેઓ પોતાની ખાળ્યાવસ્થામાં મજબુત ઠરેલા અને ખાતર જમા કરનારા વિચારો તછ બેઠા છે, જ્યારે માનસવિષેનો તેમને ભાવ બગડી ગયો છે, જ્યારે જે સઘળું આપ
સ્વાર્થિ, નીચ, તથા અધેિર છે, તેના બહારના દેખાતા જયથી તેઓએ સત્યતા, સદાચાર તથા નિષ્કપટના પક્ષને માટે વધારે વાર લડવાનું,
ક્યાં નહિતો આ દુનિયામાં નકામું ગણીને છોડી દીધું છે, ત્યારે હું કહું છું કે કેટલાં બધાંઓને પોતાનું પેલું સુખ અને છેલી શાંતી
wત ઊપર આ દુનિયાના અનુક્રમ ઊપર-મનન કરવાથી મળ્યાં છે? પછી તે અનુક્રમ તારાઓની અવિકારી ગતિમાં જણાયે હૈય, કે નાનામાં નાના forget-me-not એ નામનાં ફુલની પાંખડી, દેરા, અને પુષ્પ ગર્ભતંતુઓની એકની એક અમુક સંખ્યામાં માલમ પડયો હોય. કેટલા બધાઓને એમ લાગ્યું છે કે, આ વ્યવસ્થાને લગતા-સુષ્ટિના આ સુશોભિત અનુક્રમને લગતા હેવું એ, જ્યારે બીજી દરેક વસ્તુ નિષ્ફળ ઉતરી છે, ત્યારે તેઓને માટે કાંઈ આધાર લેવાગ, વિશ્વાસ રાખવા જોગ માનવા જોગ છે. આપણને આતનો, એટલે દુનિયામાંના નિયમ અને અનુકમનો આ આભાસ ઘણો થોડે લાગે; પણ પશ્વિઉપરના આગલા રેહવાસિયો, જેઓને બીજાં કશાનો ટેક ન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com