________________
જેઓએ વાવ્યકોણનો માર્ગ લીધે હતા, તેઓથી જુદા પડયા પછી ઘણે લાંબો વખત સુધી સાથે રહેલી હેવી જોઈએ. આ બે શાખાઓમાં જે કેટલાક શબ્દો અને વિચારો સામાન્ય છે તેમને મળતું કાંઈ પણ બીજે કોઇ ઠેકાણે આપણા જેવામાં આવતું નથી. વિશેષ કરીને તેઓના ધર્મ અને સંસ્કારકર્મમાં વપરાતાં કેટલાંક નામે ખાસ ગણાઈ શકાય એમ છે, તો પણ તેઓ બંને સંસકૃત અને અંદમાં મળી આવે છે. અંદમાં જે શબ્દ સંસકૃત ઋતને મળતો છે, તે અશછે. અવાજ ઉપરથી સરખાવી જતાં આશ શબ્દ #તથી ઘણો જુદો દેખાય છે, પણ
ત શબ્દ ખરેખર તો આર્ત છે અને સંસકૃત હું (ct) નો ઝંદમાં શું (sh) થઈ શકે છે.*
અત્યાર સુધી અંદમાંના અશનું ભાષાંતર પવિત્રાઈ કરવામાં આવ્યું છે. અને હાલના પારસીઓ હંમેશા તેનો આ અર્થે કબુલ રાખે છે. પણ એક ઘણુ કાબેલ ચ વિદ્યાર્થિ મ. ડાતેતરે જેમ
ડુંક થયાં દેખાડી આપ્યું છે તેમ, તે શબ્દની આ બીજ ઉત્પત્તિ છે; તથા જે અર્થ જતનો વેદમાં થાય છે તે અર્થ અશને લાગુ પાડયાથી અવતામાંનાં ઘણાક વાક પહલી જ વખતે પિતાનું ખરૂં લક્ષણ લે છે. (તેનો અર્થ બંધ બેસતો થાય છે.) આ વાત ને પાડી નહિ શકાય કે જેમ વેદમાં તેમ અવસ્તામાં અશનું ભાષાંતર કેટલીકવેળા પવિત્રા કરી શકાય; અને જયાં થી બરાબર કરવા માટે જણાવે છે, ત્યાં તે ઘણી વેળા વપરાયેલો છે. એવે ઠેકાણે અશ
* અતં તથા અા બંને એકજ છે એવું પ્રથમ દેખાડીઆપનાર દી લગડે de Lagarde (“Gesammele Abhandlungen” p. 162) તથા એપાર્ટ (*Inscriptions des Achemenides' p. lo5) હતા. હોગે તે કબુલ રાખ્યું હતું ('Day 18 Capital deg Vendidad Sitzungsberichte der Kgl. Bayer Akad der Wissenschaft. en' 1868. p. 526) અને શુબશમેને તેને ટેકો આપ્યો હતો. (“Ein Zoroasterisches Lied. p.76) આ પ્રમાણે, સંસકૃત મત્ય= મરય; સં૦ 9તના ઝ૦ પેશના; સં૦ ભ = ૪૦ બાશર સંમૃત=૪૦ મેશ , સં. પરંતુ ઝ૦૫શુ. પીગલ (“Arische Studien' p. 83) આ માહેના કેટલાએકનું મળતાપણું ખોટું છે એમ જણાવે છે અને તેઓને જુદી રીતે ખુલાસો આપે છે. તે પણ સંસકતા તે દ માં બદલાઈ શકે એમ તે પણ કબુલ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com