________________
(૯૩) કતની પેઠે તે લાતિનમાં કદી પણ એક ધર્મસંબંધી ભાવનાના રૂપમાં ખીલ્યો અથવા ઠર્યોજ નથી. પણ જે કે હું આ વિચાર ધરાવું છું, તો પણ હું તેથી જે અગવડો ઉભી થાય છે તે છુપી રાખવા માંગતા નથી. જે બફત લાતિનમાં જળવાઈ રેહલો હતો, તે તે આરત, એરત ઍરત, અથવા ઉરતમ્ થાત; પણ રાત, કે વળી શીત કે જે ધણીતસુ, એટલે વ્યર્થ અથવા અસ્થીર, શબ્દમાં જોવામાં આવે છે, તે થાત નહિ. હું સાફ કબુલ કરું છું કે ધ્વનિ (અવાજ) ઉપરથી મુકાબલો કરવા પ્રમાણે (Phonetically) પ્રોફેસર કહને લાતિન રાતને સંસકૃત રાત સાથે એકમળો દેખાડે છે, તે વધારે નિયમસર છે. પ્રિોફેસર કહન તેને રા એટલે આપવું, ધાતુ ઉપરથી નિકળેલો જણાવે છે અને જેમ, દ ધાતુ ઉપરથી લાતિનમાં દાતમ્ તથા જેવીતમ નિકળેલા છે તેમ ધાતુ ઉપરથી થથાનિયમ બરાબર રાત તથા ઇરિતમ્ આપણને મળવા જોઈએ. પણ મેં કહનની વ્યુત્પત્તિમાં જે અડચણ નડે છે તે તેના અર્થની છે. રાતનાં અર્થે આપેલું એવો થાય છે. અને જો કે તેને અર્થ બક્ષે આપી દીધેલું, ઠેરવેલું એ પણ થાય છે, તથા જોકે ઝંદમાં પણ વળી વાત એટલે નિયમ, દા (ધા) બંને આપવું અને નકકી કરવું એ ધાતુ ઉપરથી નિકળેલો છે, તો પણ કેરસેનના જણાવ્યા પ્રમાણે લાતિન રાતને અસલ અથે કદી પણ એ થયો હોય તેનાં કાંઇ પણ ચિન્હો જણાતાં નથી.
વળી લાતિન રાતને સંસકૃત #ત સાથે અવાજમાં એકમળતે દેખાડવામાં નડતી અડચણ નહિ એલંગાય એવી નથી. લાતિન શબ્દ રાતી એટલે તરાપો (તર), તેનો સંબંધ ઘણુ કરીને સંસત ધાતુ અણું, એટલે હલેસાં મારવાં, તેની સાથે તથા લાતિન એસિલિસને સંબંધ સંસકૃત કુષ સાથે દેખાડવામાં આવે છે. હવે ત્યારે જે લાતિન રાત સુ શબ્દ સંસકૃત ત શબ્દજ હોય, તે તે પણ અસલ આકાશી પદાર્થોની નિયમિત અને ઠરેલી ગતિને માટે લાગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com