________________
(૯ર) ગતિની કલ્પના ઉપરથી જ, અને બીજાં કશાં ઉપરથી, નિકળ્યા નથી. ,
સંસકૃતમાં ઋતસિવાય આપણને ઋતુઓને માટે સાધારણ શબ્દ મળે છે કે જેનો અર્થ પ્રથમ વર્ષના નિયમસરનાં પગલાં અથવા હાલચાલ થતો હતો. કંદમાં જે ૨૩ શબ્દ છે, તે પણ એજ “ઋતુ' શબ્દ છે, પણ તેનો અર્થ એકલો અનુક્રમ થતો નથી, પણ વળી અનુક્રમ રાખનાર એ પણ થાય છે.
સંસકૃત ઋતુ એટલે ઋતુ અને *ત એટલે નક્કી થયેલું, નિયમસરનું,. તેઓને, મુખ્યત્વે કરીને જ્યારે આકાશી પદાર્થોની ગતિ તથા પ્રાચીન યશોના અનુક્રમના અર્થમાં લાગુ પાડેલા હોય,
ત્યારે તેઓને લાતિન રેત એટલે ધર્મ સંબંધી રેવાજો પ્રમાણે અને રસ એટલે ક્રિયા અથવા ઘર્મ સંબંધી ક્રિયાની રૂઢી તથા ઋત સાથે એકમળતા દેખાડવાને વારંવાર યત્ન કર્યામાં આવ્યો છે. પણ લાતિન હૈ સંસકત જ સાથે કદી એમળતી થતી નથી, કારણ કે બ, અર્ અથવા ૨નું ટુંકું રૂપ છે અને તેટલા માટે તે લાતિનમાં એ (or) ઍ (en) અ (ur) અને કવચીતજ ૨ (re) થાય છે.
તે પણ આપણા ધાતુ અર્ અથવા % સાથે લાતિન - રનો સંબંધ દેખાડવામાં કાંઈ અડચણ દેખાતી નથી; અને બેનરીએ દેખાડી આપ્યું છે કે ઍર તથા આરેનિસ સંસકૃતના એક રૂ૫ -હવન સાથે એક મળતાં આવશે. રદિચર એટલે વણવું, તેને પ્રથમ અર્થ એવો જણાય છે કે, કોઈપણ પદાર્થની સંભાળથી અને અનુક્રમથી કીધેલો ગોઠવણ મુખ્ય કરીને દેરાના તારની ગોઠવણ.
wત શબ્દની સાથે લગભગ મળતો આવતા શબ્દ લાતિનમાં શતમ્ (rātus) છે, વિશેષ કરીને જ્યારે આપણે ધ્યાનમાં લઈયે કે આ રાજસ્ શબ્દ લાતિનમાં તારાઓની નિરંતર ગતિને પણ આગળ લાગુ પાયામાં આવતો હતો. મને એવો વિચાર જાય છે કે લાતિનને આ તસ્ શબ્દ ઉત્પત્તિમાં અને વળી અર્થમાં સંસકૃત ઋત સાથે એકમળો છે, એટલું જ કે વેદના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com