________________
(૯૦). ભણી દેવો અધંકારમાંથી પ્રકાશ લાવ્યા તે માર્ગ માનસને થોડોક બલિદાન ક્રિયાને પ્રતાપે અને ડોક તેના સાધારણ નિતિ પ્રકારથી પકડવાને પાછળથી કેમ યોગ્ય થયે–એ સઘળા કાંઈ સ્પષ્ટ વિચાર આપવામાં હું સફળ થયો છું કે નહિ તે હું જાણતો નથી. આ માચીન ભાવનાને વિસ્તારી વર્ણન કરવામાં તમારે કાંઇ વિચારની અતિ ઘણી એકસાઈ કે સ્પષ્ટતાની આશા રાખવી ન જોઈએ. એમનામાં તેવું કાંઈ હતું નહિ અને તેવું કાંઈ હેય નહિ. અને આ પણે જે આ કાવ્યરૂપી કલ્પનાઓને કરડા વિચારના તરેહવાર - ર્ગોમાં તાણી તેડીને મુકવાનો યત્ન કરિયે, તે આપણે હાથે તેએની પાંખે તુટી જશે અને તેઓમાં જે જીવ (સત્ય) છે તે ભચડાઈને નિકળી જશે. આપણી પાસે તેઓ માત્ર માંસ, લેહી, અને જીવ વગરનાં, ખાલી હાડકાં રહી જશે.
ભાષાંતર કરતાં નડતી અડચણો.
આ જાતના સઘળા વાદવિવાદોમાં નડતી અડચણાનું કારણ એ છે કે વિચારને પ્રાચીન રૂપોમાંથી અર્વાચીન રૂપમાં બદલે પડે છે અને તેમ કરતાં કેટલાક બળાત્કાર અવશ્ય થઈ પડે છે. વેદના
ત શબ્દ જેટલો લવચીક તથા કાર્યક્ષમતામાં પુરો, અને વિચારનાં નવાં નવાં રૂપ ઉભાં કરવામાં સમર્થ આપણી પાસે કોઈ શબ્દ નથી. જે કાંઈ આપણે કરી શકિયે તે એજ કે, બની શકે તો વિચારનું મધ્યબિંદુ શોધી કાઢવું, અને પછી તે બિંદુથી જુદી જુદી દિશા તરફ જતાં કીરણો પાછળ જવું. મેં જે યત્ન કર્યો છે તે એજ, અને તેમ કરતાં જે હું “જુના ઉપર નવું વસ ઘાલવા” જેવું કરતો દેખાતા
* હિ૬ શબ્દ યાચાર, કેજે આશર એટલે આગળજવું ઉપરથી નિકળે છે તેની વૃદ્ધિ પણ એજ પ્રમાણે થયેલી જોવામાં આવે છે. હિમાં કેટલીક કલ્પિત કથાઓનું મૂળ આ આશર ઘાતુમાંથી જન્મ પામેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com