________________
(૯૧) હે, તે હું એટલું જ કહી શકું છું કે, મને બીજે માર્ગ સુઝ નથી, સિવાય કે આપણે સઘળા સંસકૃત ભાષા, અને તે પણ વળી વેદની જ સંસ્કૃત ભાષા, બલવાનું કબુલ રાખિયે.
થોડુંક થયું એક મોટા અંગ્રેજ કવિ અને વિદ્વાને (Personal Jehova) શારીરિક સ્વરૂપવાન્ ઈશ્વરવાળાં જુનાં હિબ્રુ મતનું ભાષાંતર એક નિરંતર શકિત, આપણે પોતે નહિ, જે સત્યતા તરફ જાથછે' એવાં અર્થના શબ્દોમાં કરવાથી તેને ઘણોક દેષ દેવામાં આ
વ્યો હતો. એવો વધે લેવાય છે કે આ અચીન, અને આવો કેવળ અંગ્રેજી વિચાર દર્શાવનાર કોઈ શબ્દ હિમૃમાં મળી આવે એ અસંભવિત છે. એ ખરું પણ હોય, પણ વેદના પ્રાચીનકાળના કવિ જે આજ હયાત હતા, તથા તેઓ અવાચીન વિચાર પ્રમાણે વિચાર કરતા હોત, અને અર્વાચીન ભાષા બોલતા હત, તે મારે કેહવું જોઇએ કે તેઓ પોતાના પ્રાચીન તનું ભાષાંતર “એક નિરંતર શક્તિ, આપણે પોતે નહિ, જે સત્યતા તરફ જાય છે” એમ કરવાનું મન કરત; જે વાત કાંઈ ઘણું અસંભવિત નહિ ગણાય.
શું જત સામાન્ય આર્ય ભાવના હતી?
એક બીજી વાત હજી નક્કી કરવાની રહેલી છે. આપણે જોયું કે વેદમાં ઋત શબ્દ વિચારના સર્વથી જુના પડને લગતો છે. હવે સવાલ એ છે કે તે કેવળ વેદને લગતોજ છે કે ઐસ, ઝિયુસ અને જુપિતરની પેઠે આર્યપ્રજાની કોઈ સામાન્ય ભાવના હતી ?
એ વિષે ખાતરીથી બોલવું કઠિણ છે. આપણે જોવામાં આ વશે કે એક જ ધાતુ અ (ar) ઉપરથી નિકળેલા લાલિન તથા જમન શબ્દામાં સહજાત વિચારો હતા ખરા, પણ એવું દેખાડવાની પુરતી સાબીતી નથી કે વેદના કવિયોના જતની પેઠે આ શબ્દ, આકાશી પદાર્થોની રોજીદી, અઠવાડીયાની, માસિક અને વાર્ષિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com