________________
(૪૭) અપાતા ભોગને પૃથ્વી ઉપરથી આકાશ ઉપર કેવી રીતે લઈ જતો; અને દેવો અને માનસોની વચ્ચે દુત તથા વચે પડનાર શી રીત થતો, એ સઘળું જાયે તો આપણને તેનાં સંખ્યાબંધ નામોથી, પ્રતિષ્ઠાનામથી તથા અનિ વિષેની અતિઘણું જુની વાતો અથવા કથાથી અજાયબ થવા જેવું કાંઈ નથી. અને સર્વ કથાઓમાની જુની કથા, કે અગ્નિમાં અણદીઠ અને બેમાલુમ તે પણ ના નહિ પડાય એવું કાંઈક હતું–કદાપિ ઈશ્વર પોતેતો તેથી પણ આપણે અજાયબ થવાની કાંઈ જરૂર નથી.
અગ્નિ પછી સૂર્ય આવે છે, જેને કેટલીક વેળા અગ્નિ તરીકે જ ઓળખવામાં આવ્યું છે. માત્ર જેવાની ઈદ્રિ સિવાય સૂર્ય બીજી સઘળી ઇંદિર થોની શક્તિ બહાર હોવાથી હજી સુધી આપણે ઉપર કહેલી સઘળી વસ્તુએથી જુદા પડે છે. પૃથ્વીના પ્રથમ રેહવાસીના મનમાં સૂર્યને માટે કેવા વિચાર ઉત્પન્ન થયા હશે તે બરાબર જાણવાને આપણે કદી પણ સામર્થવાન થઈ શકશું નહિ. સૂર્યમાં આપણે કેવી રીતે વસિયે છિયે, ફરહર કરિયે છિયે, તેમાં આપણી સત્તા (હયાતી) કેવી રીતે સમાયલી છે, તેને કેવી રીતે આપણે બાળિયે છિયે, શ્વાસ સાથે શરીરમાં લઇએ છિયે તથા તેની ઉપર ગુજરાન કરિયે છિયે, તેનું વર્ણન તિનદાલે ખરી છટાદાર ભાષામાં છેલામાં છેલી શેને આધારે કીધું છે, તે શોધો પણ આ પ્રકાશ અને જિંદગીનાં મૂળ, આ મૌન (મૂગા) મુસાફર, આ પ્રતાપી હાકેમ, આ રેજીંદી અથવા વાર્ષિક ગતિમાં વિદાય થતા મિત્ર અથવા મરણ પામતા વીરવિષે, માનસજાતની પહલી સમજમાં શું આવ્યું હશે, તેને ખ્યાલ આપણને આપી શકતા નથી. પ્રાચીન પુરાણોક્તઈતિહાસ, જે આર્યપ્રજાની
એક મહા વિદ્વાન ઈગરેજ શાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com