________________
પણ જેમ આપણી બાલ્યાવસ્થાના ભાવમાં ઈશ્વરને પિતા કેહવાથી દીલાસો મળે છે તેમ જોકે અસલી આને પિતાના ભાવની બાલ્યાવસ્થા માં દીલાસો મળ્યો હતો, પણ તેઓને થોડા વખતમાં માલમ પડયું કે પિતા પણ મનુષ્યનામ હતું, અને સઘળાં મનુષ્યના પેઠે એ નામ પણ એટલું જણાવવું જોઇએ તે જોતાં ઘણું જ જણાવી શકયું. એક બાળક જે પૂર ભાવથી જીવે છે અને મરી જાય છે, કે તે એક ઘરથી બીજે ઘર અને એક પિતા પાસેથી બીજા પિતા પાસે જાય છે, તેના જેવી સ્થીતિ જેમ આપણે માગ્યે છિયે, તેમ આપણા અસલી વડીલોની સ્થીતિ પણ આપણે માગે. જેમ દરેક બાળક મોટું થતાં જાણે છે કે તેને પિતા માત્ર એક બાળક સમાન છે તથા બીજા પિતાનો પુત્ર છે. જેમ ઘણાં બાળકોને જે વિચારોથી તેમના મનમાં પિતા ગુણનું કેવળ સવ ઉત્પન્ન થયું હતું, તેવિશેના વિચાર મોટપણમાં આવતાં એક પછી એક તજી દેવા પડયા, તેમ આપણા પૂર્વજો એવું જાણવા શિખ્યા અને આપણને શિખવાનું છે કે, જે પિતા શબ્દ હજી આપણે ઈશ્વરને લગાડવા માંગતા હોઈએ તો તેમાંથી એક પછી એક સઘળા વા, ખરે તેમાં જે પણ કપિ શકાય, તે સઘળું કાઢી નાખવું જોઇએ. એ શબ્દ (પિતા) જેટલો માનસને લાગુ પડી શકે છે તેટલો ઈશ્વરને લાગુ પડતો નથી. જેટલો ઈશ્વરને લાગુ પડી શકે છે તેટલે માનસને લાગુ પડતો નથી. પૃથ્વી ઉપર કોઈ પણ માનસને તારા પિતા કેહતો ના : કારાગ કે તારો પિતા તો એક જ છે જે આકાશમાં છે.' ઉપમા જેમ પ્રથમમાં નિધાર્થથી થઈ તેમ ઘણીક વેળા તેનો અંત પણ નિષેધાર્થથી આ વિ છે. પિલો અનંત, કે જેની સમક્ષતા માનસને સર્વ ઠેકાણે જણાઈ છે. તેને અપાયેલા અગ્નિ તુફાની-વાયુ, આકાશ, ધણી અથવા એવાંજ બીજાં નામે કરતાં બેશક પિતા નામ વધારે સારું છે. પણ વળી પિતા પણ એક અબળ (અધુરં) મનુષ્ય નામ છે કે જે * બચપણમાં જે વિશ્વાસ રાખે છે તે. માનસ વિશ્વાસ (એકીન) રાખવા શિ તે વખત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com