________________
ઉપર ધસ્યો આવે છે, આપણી ઉપર દરેક બાજુએથી વધતો જાય છે. જેને આપણે સ્થળમાં અને કાળમાં, આકારમાં અને ભાષામાં અંતવાન (Finite) કહિયે છિયે, તે એક બુરખા અથવા જાળ, જે આ પણે પોતે જ અનંત (Infinite) ઉપર નાખી છે. તે સિવાય બીજું કાંઈ નથી. જેટલું અંતવાનવિના અનંત કલ્પનામાં નહિ આવી શકે તેટલું જ અનંતવિના અંતવાન ખુદ એકલું જ આપણી કલ્પનામાં નહિ આવી શકે એવું છે. જે અંતર્વત પદાર્થ આપણને ઇંદ્રિય, શ્રદ્ધા કે બીજું ગમે તે કહો, તેથી જણાય છે, તેઓ સાથે જે પ્રકારે તર્કશકિત વસ છે, તે જ પ્રકારે અનંત, કે જે અંતવાનને તળિયે માલમ પડે છે, તેની સાથે પણ વર્તે છે. જેને આપણે ઈદ્રિ, તર્ક અને શ્રદ્ધા કહિયે છિયે, તે માત્ર એક જ દષ્ટા નાં ત્રણ કાર્યો છેપણ ઈિિવના આપણા સરખાં મનુષ્યને તે સમજશકિત અને શ્રદ્ધા બંને અશકય છે.
હિંદુસ્થાનના પ્રાચીન ધર્મનો ઈતિહાસ જેટલો આજ સુધીમાં આપણે શોધવા શકિતવાન થયા છિએ તેટલે આપણને જાણે અંતવાનના પડદા પછવાડે સંતાયેલા અનંતને નામ આપવાના તરેહવાર - નોના વર્ણન સરખા છે. હિંદુસ્થાનના અસલી આને, વેદના કવિયોને, પહલવેહલાં તે અદય, તે બેમાલુમ અથવા અનંત, ઝાડે, પહાડે અને નદિયમાં અરૂણોદય અને સૂર્યમાં અગ્નિ, તુ. ફાન-વાયુ અને ગર્જનામાં કેવી રીતે દેખાય; અને આ સઘળામાં એક આત્મા, એક સત્વ, એક ઇશ્વરી ટેકો, અથવા ગમે તે બીજું નામ તેને આપે, તે છે એમ કેવી રીતે તેઓએ માની લીધું અને એમ માનતાં દેખીતા પદાર્થોની પછવાડે અણદીઠની, તથા લોકિક પાછળ અલિકિક અને અંતવંત પાછળ અથવા માટે અનંતની સમક્ષતા (હાજરી) તેઓને સદા કેવી રીતે જણાતી હતી, તે આપણે જોયું છે. તેઓએ આપેલાં નામ (the nomina) ખોટાં હોય, પણ જે નામ આપ્યું (the numina) તેની પાછળ કીધેલા
ધ વાસ્તવિક હતા. ગમે તેમ હોય, પણ આપણામાંના ઘણાખરાઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com