________________
(૭૧) માં,
દિગુઅ તાજ, એટલે માથાની આસપાસ જે બાંધેલું, તેમાં જણાય છે. દિલિ નામ ગ્રીકમાં લિસિસ શબ્દથી અને અદિતિ, આ-દિસિસથી જણાવી શકાય.
અદિતિ એટલે અનંત નામ ધરાવનાર કઈ રવી પાછલા વખતની હોવી જોઈ એમ કેહવું સેહલું છે. પણ શું હોવું જેછે તેની અટકળ કર્થના કરતાં શું છે તે જાણવાની પેરવી કરવી એ વધારે ડહાપણભરેલું છે. અને તેની શુદ્ધ માનસિક ભાવના અર્વાચીન વખતની લાગી માટેજ વેદના આપણા મોટા વિલન અભ્યાસિમાંના કેટલાકેએ અદિલિ પાછલા વખતની કલ્પના છે. એમ ઠરાવ્યું કે જેથી તેના પુત્રે, પિલા વિખ્યાત આદિ અથવા સૂર્યદેવતાઓના નામે સમજાવવાને બની આવે. કોઈ પણ મંત્રમાં અદિતિને એકલીજ સંધેલી નથી, તેથી તેઓએ એવુ અનુમાન કર્યું કે વેદ-કાવ્યની બનાવટની છેલી ઘડીએ તેને એક દેવી તરીકે દાખલ કરેલી છે
ગ્રીક શબ્દ ઝીયુકસાથે એકમળતા વૈમ્ નામ વિષે પણ એમજ કેહવાય. વેદમાં જે દેવતાઓ માટે લાંબાં મંત્રો ગાવામાં આવે છે તેમાં અદિતિકરતાં પણ નામ એછી વાર જોવામાં આવે છે. પણ એટલા માટે ની ઉત્પત્તિ અર્વાચીન કાળની હેયાને બદલે હિંદુસ્થાનમાં સંસકૃતને ગ્રીસમાં ગ્રીકને એક પણ શબ્દ બોલા તેની પૂર્વે તે હતા એમ આપણે જાણયે છિયે. ખરેખર સર્વથી પ્રાચીન્ટકાળના દેવતાઓમાંહેનો એ એક છે કે જેને ઈદ્ર, રુદ્ર, અગ્નિ, ઈ૦ હિંદિ દેવતાઓએ દબાણ કરી જાણે કહાડી મુકયો હેચ.
અદિતિ અર્વાચીન દેવી નથી.
હું ધારું છું કે અદિતિની પણ એજ ગતિ થઈ છે. વૈસ આકાશ, પૃથિવી ભૂમી, સિંધુ નદિયો આદિ, ખરેખર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com