________________
જગની મર્યાદાની પલીમેર નિકળી જવાની પરવા કરતાં હતાં. . અરૂણોદય તો આવતે જતો, પણ તેની પાછળ પેલા પ્રકાશ અથવા અગ્નિના ઉછળતા સમુદ્રમાંથી તે અરૂણોદય ઉત્પન્ન થાય છે, તે પાછળ રહી જતો. શું આ દેખીતે અનંત નહિ? અને વેદિક કવિ
એ એને અદિતિ એટલે અપાર, પિલે પારનો, એકેએક અને સર્વની પેલે પારનો, એવું જે નામ આપ્યું તે કરતાં બીજું વધારે સારું નામ શું આપી શકાય ?
હું ધારું છું કે એક દેવતા જે પ્રથમ એટલી બધી મનોગત જણાતી હતી, કે તેની જન્મભૂમી પણ જગમાં કોઈ ઠેકાણે જડતી નહિ હતી, તથા એટલી બધી અર્વાચીન કાળની, કે વેદમાં તે છે એમ પણ માન્યામાં કદાચ જ આવી શકે, તે કેવે પ્રકારે હિંદુ મનનું જુનામાં જુનું સહજજ્ઞાન અને નવી ઉત્પત્તિ થઈ હશે તે આ પ્રમાણે આપણે સમજી શકિયે છિયે. વધારે પાછલા વખતમાં આ અપાર
અદિતિ આકાશ અને વળી પૃથ્વી લેખેજ ગણાઈ હશે, પણ અસલત તે આકાશ તેમજ પૃથ્વી કરતાં બહુજ વધારે હતી. જે મંત્ર દિવસ અને રાતના પ્રતિનિધિ મિત્ર અને વરૂણને આપેલું છે તેમાં આપણે એમ વાંચિયે છિયેઓ મિત્ર તથા વરૂણ તમે તમારે રથ, જે પ્રાત:કાળે સેનેરી રંગનો છે, અને જેને સૂર્યાસ્ત થતાં લોઢાંની દાંડી હોય છે, તે ઉપર બેસો છોf “ત્યાંથી તમે અદિતિ અને દિતિ જુઓ છો, એટલે કે જે કાંઈ પેલી મેર અને જે કાંઈ અહીં છે, જેકાંઈ અનંત અને જેકાંઈ સંતવાન છે, જે કાંઇ મર્ય અને જેકાંઈ અમર છે, તે જુએ છો.
* ઋગવેદ સંહિતાના મારાં ભાષાંતરમાં ઋગવેદમાંની અદિતિવિષે પણ વર્ણન કર્યું છે. (૫.૧લું. પૃષ્ટ ર૩૦–૧૫૧) એ વિષયઉપર દાકતર આલફેદ હીલેબ્રેન્ડે એક ઉત્કૃષ્ટ નિબંધ
Ubar dio Guttin Aditi” નામને ૧૮૭૬માં બહાર પાડે છે, “દા એટલે બાંધવું ધાતુ ઉપરથી અદિતિ નિકળ્યો એમ તે કહે છે. પણ તેને અર્ધ અવિનાશ એવો કરે છે અને સર્વથાપક એવો નહિ થઈ જાય તેની સંભાળ લેતો જણાય છે.
+ સહવારના અને સાંજનાં અજવાળાં વચે કેર સેના અને લેઢાંની ધાતુના રંગ વચ્ચેના ફેરથી દેખાડવામાં આવેલો છે.
૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com