________________
(૮૧) તે એક જાતનું અવ્યકત સંક૯૫ Unconscious cerebration સમજે; પણ એ લાગણી એવી છે કે જે અનેક પ્રકારની ભાસનાથી તે બનેલી છે તે ભાસના આપણા ધ્યાનમાં જેવી ઉતરી અને ધ્યાનમાં ઉતર્યા પછી સમજ પડે એવા શબ્દોથી જણાવો શકાઈ કે તરત તેને ખ્યાલ આપણા મનમાં ઉભા થઈ શકે છે.
ગ્રીસ અને રોમના આગલા વિદ્વાનોએ આ લાગણી અને નેક પ્રકારે શબ્દોથી બહાર પાડેલી જણાય છે. જ્યારે હરેકરીતે આ પ્રમાણે છે કે “યે અથવા હેલિએસ પિતાની હદ ગ્રીક તા મેત્રા ઓળંગી જશે નહિ એટલે જે માર્ગ તેને માટે ઠરાવી મુકેલો છે તે ઓળંગી જશે નહિ, ત્યારે તે શું કેહવા માગતા હતા ? અને જે તે વળી આ પ્રમાણે કહે કે “સૂર્ય તેની હદબહાર કદી જાયતો એનિસ એટલે સત્યના સહાયકાર એ વાત જાણી લેશે, તો તેનો અર્થ શું ? ઈ પણ વસ્તુ આથી વધારે સ્પષ્ટ રીતે જણાવી શકનાર નથી, કે તેને (એટલે હેરેકલીસના) જાણવામાં સૃષ્ટિનાં દરેક કામ માંહે માલમ પડતો કોઈ નિયમ આવ્યો હતો, કે જે નિયમને તાબે હેલિઓસને પણ થવું જ પડે, પછી ગમે તે સૂર્ય કે સર્યમંડળને લગતા દેવ હોય. આ વિચાર ગ્રીક તત્વવિદ્યામાં બહ ફેલાચલો જણાયો. અને ધર્મ વિશે બોલતાં હું ધારું છું કે તે ગ્રીક મોટા અથવા નસીબની ઉત્પત્તિનું પ્રથમ મૂળ હશે.
જોકે આપણે જેમના વિદ્વાન તરફથી કોઈ ઘણા પ્રાચીન તથા અસલ વિચારો જેવાની આશા રાખતા નથી, તે પણ સીસt નું એક જાણીતું કેહણ, કે જેમાં હેરેકલીસે જણાવેલા વિચારો ઘણોખરો ઉપયોગ કીધેલ છે, તે આ ઠેકાણે આપું છું. સીસો કહે છે કે અંતરીક્ષના પદાર્થોના અનુક્રમ ઉપર મનન કરવાનેજ માટે માનસને સરજેલાં નથી, પણ પોતાની જીંદગીમાં તે અનુક્રમ અને સ્થીરતાની નકલ કરવા માટે સરજેલાં છે; આગળ ચાલતાં આપણા
* એક યુનાની વિદ્રા જે આ જગન્ દેવતાનું બનેલું છે એમ માનતા અને દેવતાને પોતાનો ઈશ્વર ગણતે.
* એક જાણીત રમી વિદ્વાન અને સુવાક્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com