________________
(૫૬) દેખીતું અને અણદીઠ.
હું જે તમને દેખાડવા માંગતો હતો, એટલે કે દેખીતા પદાર્થ ઉપરથી અણદીઠ ઉપર તથા ચળકતાં પ્રાણી, દેવો, જેમને નદીની પેઠે હાથ લગાડી શકાય, ગગડાટની પેઠે સાંભળી શકાય, સૂર્યની પેઠે જઈ શકાય, તેઓ ઉપરથી જે દવે અથવા દેવતાઓ હાથ લગાડી, સાંભળી કે જોઈ શકાય નહી, તેઓ ઉપર કેવી રીતે આવવું થયું, તે આપણે જોયું છે. આપણા વડીલો ઈદ્રિયોથી માલમ પડે તેવી વસ્તુના મંડળમાંથી, ઈદ્રિયોથી માલમ નહી પડે એવી વસ્તુના મંડળ તરફ વધ્યા તેને ખરેખરો પત્તા દેવ અથવા દિયુસ - બ્દમાં દેખાય છે. સુષ્ટિએ પિતજ તે માર્ગ દર્શાવ્યો હત; અથવા જો સષ્ટિ પોતે પણ વેશધારણ કરેલ એક દેવીજ હૈય, તે તેના કરતાં કોઈ વધારે મોટી અને ચઢિયાતી શક્તિએ માર્ગ દેખા હેય. એ જુને માર્ગે હાલ જેમ આપણે જઈએ છિએ, તેમ આગલા આ પણ જાણીતા ઉપરથી અજાણ અને સૃષ્ટિ ઉપરથી સુષ્ટિના કર્તા આગળ પહેર્યા હતા.
પણ તમે કહેશે કે “એ પ્રવાસ અઘટિત હતા. એ આપણને અનેકેશ્વરમત, અને એકેશ્વરમત ઉપર લઈ જઈને, છેલે સરવાલે સઘળા સત્યવાન વિચારનારાને નાસ્તિક બનાવે. માનસને કર્તા અથવા કર્મ માટે નહિ પણ કાર્ય અને ખરાજ બનાવો માટે બેલવાની સત્તા છે.
મારો ઉત્તર આ છે ખરું છે કે તે રસ્તે વેદના અને, અનેકેશ્વરી, એકેશ્વરી, અને નાસ્તિક મત તરફ લઈ ગયે , પણ અસલી દે અથવા દેવતાને નાકબુલ રાખ્યા પછી તેઓ કરતાં જે વધારે ચઢતું હતું, એટલે જગતને ખરેખરો આત્મા, તેમજ તેઓને પોતાનો ખરો આતમા જ્યાં સુધી જ નહિ ત્યાં સુધી તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com