________________
( ૩ ) પાણી કે જે જે ઘણો વખત સુધી આવે નહિ તે ઝાડપાન, બાણ, તથા માનસનું મોત નિપજાવે છે; અને જ્યારે પણ પાછું આવે છે ત્યારે સૃષ્ટિમાં આનંદસ્તવ કરી નાખે છે. કેટલાક દેશમાં બરાડ મારનાર (ગર્જના કરનાર) અથવા ફુકનાર (વાયૂ) ને વરસાદ આપનાર સમજ્યામાં આવ્યા હતા. પણ બીજા દેશે, જ્યાં વરસાદનું વાર્ષિક આવવું માનસને મનશુ મરણ જીવનની વાત હતી, ત્યાં ગર્જના કરનાર તથા ફેંકનાર સાથે એક વરસાવનાર અથવા સીપનાર ઉત્પન્ન કર્યામાં આવ્યો હોય, તે તેથી આપણે આશ્ચર્ય પામવું ન જોઇએ. સંસકૃતમાં વરસાદનાં ટીપાંને ઇ-ઉ કહે છે, કે જેઓ પિતજ નર જાતીનાં છે; અને જે તેમને મોકલે છે તે ઇબ્દ-૨, વરસાવનાર સીપનાર કેહવાય છે. આ નામ વેદમાં મુખ્ય દેવતાનું નામ છે, જેની પૂજા હિંદુસ્થાન અથવા સાત નદિયોની ભૂમીમાં આવી વસેલા આર્ય કરતા હતા.
વેદનું સર્વદેવમંડળ.
આપણે એ પ્રમાણે જોઈ ચુક્યા કે આકાશ, જે અસલ પ્રકાશ આપનાર, દુનિયાને પ્રકાશિત કરનાર અને તેટલા માટે ચાસ અથવા ઝિયસ અથવા પિતર કેહવાતું, તેને બદલે તેહવાર દેવતાઓ, જેઓ આકાશમાંની કેટલીક મુખ્ય શક્તિ, જે ગગ- • ડાટ, વરસાદ અને તુફાન દેખાડે છે. તેમને કેવી રીતે ગણ્યામાં આવ્યા. એ દેવતાઓ સિવાય આખા જગતને ઢાંકવાની અને તેનું રક્ષણ કરવાની જે ક્રિયા નહિ પણ, શક્તિ હતી કે જે આકાશને માત્ર આસમાન તરીકે જ સમજ્યાને બદલે એક ઢાંકનાર અથવા સર્વસમાવસકરનાર દેવની કલપના ઉભી કરવામાં વળી મદદ કરે. ઢાંકનાર દેવી તરીકેની પદ્ધિ ઉપરથી તે સહજ રાતના દેવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com