________________
(૫૦) ગર્જના.
આપણે ગગડાટ સાંભળિયે છિયે, પણ જોઈ શકતા નથી, અથવા હાથ લગાડી, સુંઘી, કે ચાખી શકતા નથી. એક આકારરહિત ઘોંઘાટ અથવા ગગડાટ, જે આપણે ખાતરીપૂર્વક સમજી શકિછિયે, તે અસલી આયાની કલ્પનામાં સમી શકયો નહિ. જયારે તેઓના સાંભળવામાં ગગડાટ આવતો, ત્યારે જેમ જગલમાંથી એક બરાડતા અવાજ સાંભળીને તેઓ કોઈ ખરાડનાર અથવા સિંહ કે કોઈ બીજાં પ્રાણી (પછી ગમે તે હો) ને માટે તરતજ વિચાર લાવે તેમ ગગડાટ કરનાર વિષે બોલતા હતા. એક આકારરહિત બરાડની સમજ તેઓને નહિ હતી. હવે ત્યારે ગગડાટકરનાર અથવા બરાડમારનારનાં નામમાં આપણને કશાંનું પેહલવેહલું નામ મળી આવે છે કે જે કદી પણ જોવામાં આવતું ન હતું, પણ જેની સત્તા કે સારૂં નરસું કરવાની શકિત માટે કશેએ શક ન હતો. વેદમાં ગગડાટ કરનારને રૂદ્ર કહે છે. અને એક વખત એવું નામ પ્રકટ થયા પછી
ક અથવા બરાડમારનારને, વિજ ઘુમાવત, તીરકામઠાં લઈ કરતા, પાપીને મારતે તથા પૂન્યવાનને બચાવો, અને અંધકાર પછી પ્રકાશ, ગરમી પછી તાજગી, અને માંદગી પછી આરોગ્યતા લાવત, કાં કેહવામાં આવે છે તે આપણે સારી પેઠે સમજી શકિયે. ખરેખરું જોતાં, એક ઝાડની પેહલી પાંદડી ફુટયા પછી તે ગમે એવી ઝડપે વધવા માંડે છે તે જોઈને આપણને અજાયબી લાગવી નહિ જોઇયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com