________________
(૨૮) માટે નદી પાસે હાથ, પગ અને બચાવ કરવાનાં હથિયાર છે; અથવા તો ચંદ્ર જે આકાશને જુદું પાડે છે અને માપે છે તેટલા માટે તે સુથાર છે એમ તે વિચારતો નથી. આ ભુલ ભરેલા વિચારનો ઘણો ભાગ પાછલા વખતનો છે. હજી તે આપણે વિચારની ઘણી ઉતરતી હદ આગળ છિયે.
સહાયકારક ક્રિયાપદે.
આપણે ધાર્યે છિયે કે વાકયો વગર ભાષા, અને સંગી શબ્દવિના વાક્ય બની શકે નહિ. આ વિચાર ખરો પણ છે અને ખોટો પણ છે. જે આપણે એમ સમજતા હોઈએ કે વાક્ય એટલે જેનો કાંઈ અર્થ ઉઠે તે એટલે કે એક એવું ઉચ્ચારણ કે જેથી કોઇ મતલબ જણાતી હોય છે તે સમજ ખરી છે.
પણ જે આપણે એવું સમજતા હોઈ કે વાક્ય એક એવ ઉચારણ છે કે જે ઘણા શબ્દો, તથા એક વિશેષક, વિશેષ્ય, અને સંબંધક મળીને બનેલું છે, તો તે ખોટું છે. એક એક આજ્ઞાથે શબ્દ એક વાકય છે; ક્રિયાપદનું પ્રત્યેક રૂપ એવું વાકય થાય, જેને આપણે હમણાં નામ કહિયે છિયે તે અસલ એક જાતનું વાક્ય હતું, કે જેમાં એક તે તેનું મૂળ અને બીજું પ્રત્યય દાખલ ગણાયલો કોઈ શબ્દ આવતો હતો, કે જે શબ્દ પેલાં મૂળથી જણાયેલી વસ્તુ દેખાડતા હતા. એમજ વળી જયારે એક વિશેષ્ય અને વિશેષક સાથે આવયા હોય ત્યારે આપણે કહી શકે કે હિંયા સંબંધકનો અલેપ થયો છે, પણ ખરી વાત તો એ છે કે પહલવેહલાં તે બોલવામાં વપરાતો નહતો; તેની ગરજ નહતી એટલું જ નહિ, પણ પ્રથમ ભાષામાં સંબંધક વાપરવો કેવળ અશય હતું. “વર બનસ' (vir bonus= માનસ સારું) ને બદલે “વર ઍરત બેનસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com