________________
(૩૯) આ પણ ઝાડે મધથી ભરપુર રહે; સૂર્ય મધથી ભરપુર રહે; આપણી ગાયો મીઠી થાઓ; ૮.
મેં શબ્દ શબ્દનું ભાષાંતર કર્યું છે, અને મધુ જેનો અર્થ મધ થાય છે તેને તેને તેવો રેહવા દીધો છે, પણ તેનો અર્થ સંસકૃતમાં એ કરતાં ઘણો વધારે છે. મધનો અર્થ ખોરાક અને પાન (પીવાનું), મોઠે ખોરાક અને મીઠું પાન થતો હતો. અને તેથી તાજગી આપતા વરસાદ, પાણી, દૂધ અને કોઈપણ છવ ખુશ કરનારી વસ્તુ મધ કહવાઈ; આવા અસલી શબ્દનો આપણે કદિયે સંપૂર્ણ અર્થ કરી શકશું નહિ; માત્ર લાંબા વખત સુધી અને સંભાળથી કી ઘેલા અભ્યાસથી જ આગળા કવિનાં અને વક્તાઓનાં મનમાં આ શબ્દોએ કેવા કેવા તરંગ ઉભા કીધા હોય તેની અટકળ કરવાનું સામર્થવાન થઈએ છિએ.
વળી ઋગવેદ ૧૦, ૧૪૮ માં આ પ્રમાણે છે – - “અમે અમારી મદદ ત્રણ-સાત (એકવીસ) રડતી નદિયે, તે માટે પાણી, ઝાડે, પહાડે, અને અગ્નિને બેલાવિષે છિયે.
ઋગવેદ ૭, ૩૪, ૨૩. પહાડો, પાણી, રસાળ રોપા, અને આકાશ તથા પવી, તેનાં ઝાડપાન સાથે અને બંને દુનિયા (રદસી) અમારી દોલત બચાવો”.
નાગવેદ ૭, ૩૫, ૮ દીર્ઘ દ્રષ્ટિવાન સૂર્ય શુભ શુકન ભરેલો ઉગે ? ચારે દિશા શુભ શુકન ભરેલી થાઓ; મજબુત પહાડ શુભ શુકન ભરેલા થાઓ, તેમજ નદિયો તથા પાણ”.
કાગવેદ ૩ ૫૪, ૨૦. “મજબુત પહાડે અમારું સાંભળો.
નગદ ૫, ૪૯, ૧. “ઘણા વખાણેલા પહાડો અને ચળકતી નદિ અમારો બચાવ કરો'.
કાગવેદ ૬, પર, ૪ “ઉગતા સહવારના પ્રહાર મારે બચાવ કરો! ઉભરાતી નદિયો મારો બચાવ કરે!
જ્યારે દેવોને અમે બેલાવિયે ત્યારે પેલા પિતાઓ મારો બચાવ
કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com