________________
પણ ચાલુ વધારાની પહેલાંથી ખબર આપે છે. (બુદ્ધિમાન પુરૂષ સાધારણ લોકોની સેંકડો વરસ આગમજ સત્યની શોધમાં ફાવી નિકળે છે.)
• આપણે ઘણા આગળ વધી ગયા છે. જો કે જે પગલાં આપણે ભયા છે તે સાદી અને સેહલાં હતાં, પણ હવે આપણે એમ ધારિયે કે આપણે વેદના કવિયોની સન્મુખ ઉભા રહ્યા છો, તથા વળી જે કવિયોએ નદીને મા અમે આકાશને બાપ કહ્યાં છે, તથા જેઓ પિતાને પાપમાંથી મોકળા કરવા તથા પોતાનું સાંભળવાને તેઓને અરજ કરતા હતા, તેઓની પણ સન્મુખ ઉભા રહ્યા છિએ અને જે આપણે તેઓને પુછિયે કે નદિયો, પહાડો અને આ કાશ શું તેઓના ઈશ્વર હતા, તે તેઓ શું જવાબ દે? હું ધારું છું કે આપણે શું પુષેિ છિયે તે તેઓ સમજીએ શકશે નહિ. કેમકે એવું પુછવું તે જેમ આપણે નાનાં બાળકને પુછિયે કે માનસ, ધડા, માખ, અને માછલીને તમે પ્રાણી ગણો છો, કે એકઝાડને તથા વાચલેટરોપાને વનસ્પતી ગણો છે, તે પ્રમાણે થાય. તેઓ જરૂર જવાબ આપશે કે નહિ. કારણકે હજી તેઓમાં ઉચી તર્કશકિત આવી નથી કે જેથી તેઓને પાછલા વખતમાં ઘણી જુદી જુદી વસ્તુઓને એકજ દેખાવે પારખવાને બની. આવે છે. જેમ જેમ માનો અર્ધ-સ્પર્ય તથા અસ્પૃશ્ય પદાર્થો તરફ વધારે ને વધારે ચોકક્સ વલાણ ધરાવતા ગયા, તેમ તેમ દેવતા વિષેને ખ્યાલ બેશક તેઓના મનવિશે ઉભા થતા ગયા. અપર્ચ અને અજાણ વસ્તુ, જે આ સઘળી અધે સ્પર્ય વસ્તુઓમાં ગુપ્ત હતી, તેમનો શોધ જયારથી આપણી એક અથવા વધુ ઈદ્રિયોમાં તેમને મને ળતી કોઈ વસ્તુ શોધી કાઢવામાં આપણે નિષ્ફળ થયા ત્યારથી શરૂ થયો. લાગણજ્ઞાનની સંપૂર્ણ હાલતમાં, એટલે કે આપણી પાંચે ઈદ્રિયોની જાણમાં જે કાંઇ આવે તેમાં, જે જે જણાતું નહિં હતું તે છે એમ માની લેવામાં આવતું હતું, અથવા તેની ખેળ બીજે ઠેકાણે થતી હતી. આ પ્રમાણે જયાં સુધી કોઈપણ ઈદ્રિથી માલમ નહિ પડે એવી તે પણ વાસ્તવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com