________________
(૪૩) શકિતઓ (beings) કહિયે છિયે તથા જેને આપણા પૂર્વજોની ભાષામાં દેવ અથવા ચકચકત લોકો કરીને વારંવાર કહ્યા છે, તેઓની આરાધના આપણને મધ આપવાને એટલે ખુશી, ખોરાક, સુખ આપવાને માટે જે કરવામાં આવી હોય, તો તેથી આપણે અજાયબ થતા નથી, કારણ કે આપણે પણ જાણિયે છિયે કે તેઓ સર્વેથી આપણું કલ્યાણ થાય છે.
જે પહલી વિનતી આપણને અજાયબ જેવો લાગે છે તે એ. છે કે જ્યારે દેષથી આપણને દૂર રાખવાને માટે તેઓને અરજ કરવામાં આવે છે. આ વિચાર પાછલા વખતનો છે એમ ખુલી રીતે માલમ પડે છે ? અને વેદમાંથી એ મળી આવે છે, તેટલા માટે આપણે એમ નહિ વિચારવું કે વેદમાં જે છે તે સઘળું એકજ વખતનું લખેલું છે. જો કે વેદનાં સૂકતે આસરે ઇ. સ. પૂ૦ ૧૦૦૦) વરસ ઉપર એકઠાં કરવામાં આવેલાં છે તે પણ તેઓને એકઠાં કરવામાં આવ્યાં તેની ઘણી આગમજનાં તેઓ હેવાં જોઈએ. શ્રેષ્ઠ વિધિને માટે તે સૂકતને વખત પુષ્કળ મળે હતા. વળી આપણે ભુલવું ન જોઈએ કે પ્રત્યેક બુદ્ધિ (માન પુરૂષના વિચાર) જે આ સૂકતોમાં બહાર પડે છે, તે કેટલીકવાર સદિયા આગળથી સત્ય જીતવા માટે જતાં લકરના મુખ્ય ભાગના ધીમા યાદી અથવા પ્રીતીઓના એકેશ્વરમની સામે બચાવ કરે છે, તે લખે છે કે “યાહુહીઓ આકાશ તથા આકાશવાસી લેકને માન આપે છે, પણ તે ઉચા આકાશમાંના સર્વથી મોટા, સથી મેઢ ચમત્કારને તેઓ માન આપવાના નહિ. તેઓ અંધારાની છાયાની તથા ઊપના ખાટા દેખાવાની આરાધના કરે છે; પણ ભલાઈના પેલા ચકચકિત અને પ્રકાશીત દૂત, પેલા અધિકારિયા જેઓથી શિઆળામાં વરસાદ વરસે છે, હુનાળામાં ગરમી પડે છે, વાદળાં વિજળી, તથા ગગડાટ, તથા પૃથ્વી ઉપરનાં ફળ અને સર્વ જીવતાં પ્રાણિયો ઉત્પન્ન થયાં છે તથા રક્ષણ પામે છે, પેલી શકિતયો કે જેઓ મારફત ઈશ્વર પિતાને જાહેર કરે છે, પલા ભ૦થ આકાશી કાસદો, પેલા ફરસતા, જેઓ ખરાજ ફરેતા છે, તેને માટે કશી દરકાર કરતા નથી, તથા કાંઈ જ યાન આપતા નથી”. Froude, "On Origen and Celeus in Fraser's “Magazine, 1878 P. 167..
+ ઉપનીશદોમાં દેવ શબ્દ શકિત અથવા બુધ એ વપરાયંલો છે; ઈદ્રિને પણ વારંવાર દેવ કેહવામાં આવે છે, તેમજ વળી તેઓને પ્રાણ પણ કેહવામાં ખાવે છે. દેવતાને પણ કોઈ વખત શકિત તરીકે અર્થ કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com