________________
(૪૦) ઋગવેદ ૧૦, ૩૫, ૨. “અમે આકાશ અને પૃથ્વીનું સંરક્ષણ માગયે છિયે; અમને પાપથી દુર રાખવા માટે નદિ, પેલી માવતરો અને ઘાસવાળા પહાડે, સૂર્ય, તથા સહવારના પ્રહારની અમે પ્રાર્થના કરિયે છિયે. સમરસ આજ અમને આરોગ્યતા અને સંપતિ આપો”.
છેલે નદિયો, અને મુખ્ય કરીને પંજાબની નદિયો, જેની હદ આગળ વેદકાળ ઈતિહાસના જે ડાક બનાવે આપણને ખબર છે તે બનાવો બન્યા હતા, તેઓનું એક બીજું સંસારિત સંબંધન આ છે.
ઋગવેદ ૧૦,૭૫, એ નદિ અંહી જીવતના સ્થબમાં તમારી અતિ ઘણી મોટાઈ કવિ જાહેર કરે એમ કરે. સાત સાતના ઝુમખામાં તેઓ ત્રણ મા આવ્યાં છે. પણ સઘળા મુસાફરમાં (નદિયમાં) સિંધુ તેના બળથી ચઢતી છે : ૧ - જ્યારે તું ઈનામને માટે સાડી ત્યારે તને ચાલવા માટે - Bણે એક રસ્તો બનાવ્યા. સઘળા વેહતા ઝરાઓમાં તું સરદાર છે, તેથી તું પૃથ્વીની એક ઉભી કડી પર આગળ વધે છે;' ૨
અવાજ પૃથ્વીની ઉપર આકાશ તરફ જાય છે, પેલી ચકચકીત દમામ સાથે અપાર બરાડ મારે છે. જેમ વાદળમાંથી ઝાપટાં ગગડાટ સાથે તુટી પડે છે, જ્યારે સિંધુ ગોધાની માફક બરાડતી આવે છે; ૩
જેમ પિતાના બાળકની પાસે માં જાય છે તેમ બરાડતી ગાયો (નદિયો) તારી પાસે પોતાનાં દુધ સાથે આવે છે. જેમ એક રાજા લડાઈમાં લશ્કરની બંને બાજુઓને લઈ જાય છે તેમ, જ્યારે તું
આ નીચે ધસી જતી નદિયોની સન્મુખ આવી પહોંચે છે ત્યારે તેઓને તું ચલાવી લઈ જાય છે. ૪
ઓ ગંગા, યમુના, સરસવતી, સુતુદ્રી, પુરાણી, હું તમારી સ્તુતિ કરૂં છું તે કબુલ રાખે ! અસિકની (કેસીસ) સાથે સાંભળો એ મરૂદવિધા અને વિતસ્તા (હાઈદાસપીસ, બેહત) સાથે સાંભળો, ઓ, અર્જિકીયા, સુમ સાથે!' ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com