________________
(૩ર) જોઈતું નથી. આ સંબંધમાં એકજ એવી બાબદ છે જેને માટે જેટલું બોલે એટલું ઓછું. કારણકે આગલા આ તરેહવાર શિયાનાં નામથી સૂર્યને પીછાનતા હતા, કારણકે સૂર્યને પ્રકાશ આપનાર, ગરમી આપનાર, બનાવનાર અથવા પાળનાર કેહતા હતા, કારણકે ચંદ્રને માપનાર તથા અરૂણાદવ (ઉષા)ને જાગ્રત કરનાર, ગર્જનાને ગગડાટ કરનાર, વરસાદને વરસાવનાર, તથા દેવતાને અશ્વથી દેનાર કેહતા હતા, તેટલા માટે આ સઘળા પદાર્થોને તેઓ હાથ અને પગવાળા માનસ સમજતા હતા એમ આપણે વિચારવું નહિ જોઇયે. “સૂર્ય દમ લે છે એમ વળી જ્યારે તેઓ બેલતા ત્યારે પણ તેમની એમ કેહવાની મતલબ નહિ હતી કે સૂર્ય, ફેફસાં અને મોહથી દમ લેનારું એક માનસ અથવા પ્રાણું છે. ગુફામાં રેહનાર આપણા પૂર્વજો જેમ મૂર્ખ નહિ હતા તેમ કવિ પણ ન હતા. “સૂર્ય અથવા પાળનાર દમ લે છે” એમ કેહવાથી સૂર્ય ગતિ ધરાવે છે, આપણે માફક હાલચાલ કરી શકે છે, એવું બતાવા સિવાય તેમનો બીજો કાંઈએ હેતુ ન હતા. અસલી આને ચંદ્રમાં બે આંખ, એક નાક, અથવા એક મહ દેખાતું નહિ હતું, અથવા વારેઘડીએ ફુકતા પવનને આકાશનાં ચારે ખુણામાંથી ભરેલા ગાલનાં બાળકો પવન ફૂંકતા સમજતા નહિ હતા. આ સઘળું અતાર પછી આવશે. પણ મનુષ્ય વિચારની આ પહેલી સ્થિતિમાં એમ ન હતું.
સાદૃષ્ય (મળતાપણું)ની કલ્પના પ્રથમ
નિષેધાર્થ હતી. .
જે વખતવિષે હાલ આપણે બોલે છે, તે વખતે આપણા આર્ય પૂજા, જે પદાર્થોનું આપણે અપર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com