________________
(૩૫) ઋષિ અને જેને વિષે બોલાતું હોય તેને દેવતા કહેલો છે. ખરં જોતાં વિતા એક પારિભાષિક શબ્દ થયો, જેને અર્થ દેશી વેદાંતિયોના મત પ્રમાણે જે વસ્તુવિષે કવિ બોલ્યો હોય તે સિવાય બીજું કાંઈજ નડ. જોકે ઋગવેદના સૂકતમાં આ ભાવવાચક શબ્દ દેવતા “દીઇતી જણાતો નથી, તો પણ હિંદુસ્થાનના આગલા કવિપોએ પોતાનાં મંત્ર જે સર્વ પ્રાણીવિષે ગાયાં છે, તેમાંના ઘણા ખરા દેવ કેહવાતા હતા. જે અનાની લોકોને આ દેવ શબ્દનો પિતાની ભાષામાં અથે કરવો પડયો હોત, તો જે પ્રમાણે આપણે ગ્રીક શબ્દ થીસ નો તરજુમે દેવ શબ્દથી, આપણે શું ધારિયે છિયે તેનો ઘણો વિચાર કર્યા વિના, દેવે કરીને કરિયે તેમ તેઓ ઘણું કરીને થ ઇ શબ્દ વાવત. પણ જ્યારે આપણે આપણા મનશુ પૂછિયું કે, વેદકાળના કવિયો દેવ શબ્દના ઉપયોગથી શે વિચાર જણાવતા હતા, ત્યારે આપણને માલમ પડે છે કે ગ્રીક, થીસ અથવા અંગ્રેજી ગેડ God શબદથી જે વિચાર જણાય છે તેથી તે ઘણે જુદે હત; અને વેદ, બ્રાહ્મણ, આરણિયક, અને સૂત્રમાં પણ વળી આ શબ્દ “દેવતાને અર્થ સદા વધતો અને બદલાતો જણાશે. દેવતાનો ખરો અર્થ જોશે તે એના મૂળ ધાતુથી દારૂ થઈ છેક હાલની એ શબ્દની જે વ્યાખ્યા થાય છે તેને માત્ર ઇતિહાસ છે. જવનો અસલ અર્થ દીવ ધાતુ, પ્રકાશ ઉપરથી પ્રકાશન એ થતો હતો. શબ્દકોશમાં તેનો અર્થ ઈશ્વર અથવા ઈશ્વરી એ આપેલો છે. પણ વેદનાં સૂનું ભાષાંતર કરતાં જો આપણે સદા દેવને અર્થ Deus - થવા પા કરીને કરિયે, તો જાણે કાળગણત્રીમાં ૧૦૦૦ વર્ષની આપણે ભુલ કર્યા બરાબર કેટલીક વાર થાય, જે વખતનો હાલ આપણે વાત કરિયે છિયે તે વખતે દેવતા, જે અર્થ હાલ આપણે કરિયે છિયે તેવો અર્થ ધરાવનારા હતાજ નહિ. તેઓ ધીમે ધીમે વપરાશમાં ઘુસતા જતા, એટલે કે દેવનું નામ અને તે વિષેના ખ્યાલ પસાર થતાં હતાં. “પેદા કીધેલી વસ્તુઓને વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com