________________
(૩૧) અથવા જડ આત્માનો વિચાર કહી દેખાડવાને આ શબ્દથી પેહલવેહલી જોગવાઈ મળી હતી. ખરું જોતાં નર નારી અને નાન્યતર નામની ઉત્પત્તિ વચ્ચે તથા આ ત્રણ સહાયકારક ક્રિયાપદના દાખલ થવા વચ્ચે કાંઈક અમુક એકમળતાપણું જણાય છે.
મલિક વ્યક્તિકરણ.
અસલી આર્ય લોકોને સૂર્ય, ચંદ્ર, આકાશ, પૃથ્વી, પહાડે અને નદિ વિષે કાંઈ પણ બોલવું કેવી રીતે બની શક્યું હતું તે રીત ઉપર આ ટીકા લાગુ પાડિયે. જ્યારે આપણે બેલ્વે છિયે કે ચંદ્ર છે, પવન વાય છે વરસાદ વરસે છે, ત્યારે તેને બદલે તેઓ માત્ર એમ વિચારી તથા બેલી શક્તા હતા કે સૂર્ય દમ લે છે, (સૂર્ય અસ્તિ) ચંદ્ર ઉગે છે, તેમા ભવતિ), પવી વસે છે, (ભૂરુ વસ્તિ) પવન અથવા કુકનાર કુકે છે, (વાયુર વાતિ) વરસાદ વસે છે (ઈક ઉન,િ અથવા વૃશા વર્શતિ અથવા સોમ: સુતિ.)
માનસની નજર આગળ સૃષ્ટિના જે જે ખેલ થતા હતા તે મનમાં સમજવાને અને મેહથી બોલવાને સૌથી પેહલાં કેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેવિશે આપણે અહિં બો૯યે છિયે. સંસ્કતની બહુ પૂર્વે ભાષાએ કેવી કેવી રીતે વળાણ લીધી હતી તે દેખાડવાને માટે માત્ર આપણે સંસ્કૃત વાપર્વ છિયે. સમજ્યા પછી મેઢેથી બોલવું કેવી રીતે નક્કી થયું અને તરેહવાર બલવું દંતકથાનું રૂપ લેતાં કેવી રીતે સમજશક્તિ ઉપર પાછી અસર કરતું ગયું, અને એ ડ્યિા અને પ્રતિક્રિયાથી અસલી પુરાણોક્ત ઇતિહાસ જરૂર પડતાં કેમ ઉત્પન્ન થયો, એ સર્વ સવાલો પાછલા વખતના વિચારને લગતા છે, જેને વાતે હમણાં આપણે હિયાં ખોટી થવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com