________________
- (રર) . ઉપરાંત એક કામ, કે જેથી ક્રિયાના કરનાર અને તેના કર્મ અથવા પરિણામવચે ભેદ જાણી શકાય, તે વિચાર તેના મનમાં ઉત્પન્ન થયો.
ભાસના દર્શક અવાજ ઉપરથી અસલી માનસે યાહેમ અને. એકી રકમે ભાવના દર્શક અવાજ ઉભે કીધે તે આજ રસ્તે, કે જેને માટે આજ સુધી કોઈ ખુલાસે કરી શકયું નથી, પણ જે નાયરની ફીલસુફી મારફત સંપૂર્ણ રીતે સમજી શકાય છે.
જે અવાજે વારંવાર બનતાં કામ સાથે સ્વાભાવિક રીતે થાય છે તેઓ પ્રથમથી જ ઉપક્રમી ભાવનાના ચિન્હ છે, એટલે કે વારંવાર ઉત્પન્ન થયેલી લાગણિ કે જે સામટી એક તરીકે આપણે જાણ્યામાં આવે તેનાં ચિન્હ છે. જેવા આ અવાજે વરથી અથવા બીજી બહારની કોઈ નીશાનીથી જુદાં રૂપમાં બદલાઈ જાય, કે જેથી કોઈ ક્રિયાના કર્તા, કારણ, સ્થળ, કાળ અથવા તેના કર્મ જણાવી શકાય, તેવુંજ આ સઘળા શબ્દોનું સામાન્ય તત્વ, જેને આપણને મૂળ કરીને કેહવાની ટેવ છે, તે બની જાય છે; વધતું એ નહિ અને ઘહતું એ નહિ પણ સ્વરસંબંધી મળ કે જે અમુક રૂપ ધરાવનાર તથા સાધારણ કામ દર્શાવનાર, અને એટલા માટે ભાવનાદર્શક, તેજ થાય છે.
આ વિચારવાનું કામ બરાબર જતાં ભાષાશાસને લગતુ છે; તે પણ અહીં ધર્મશાસવિષે બોલતાં આપણે તેને સમૂલ છોડી દઈ શકતા નથી.
(પ્રથમ ભાવના.
દાખલા તરીકે, એક નદીવિષે બોલતાં પ્રાચિન કાળના લોકો તેને માટે શું વિચારતા હતા, તે જ આપણે જાણવા માગયે તે, તેનો જવાબ એ છે કે તેઓ તેને માટે જેવું વિચારતા હતા તેવેજ નામે તેને બોલાવતા હતા, અને આપણા જાણવામમાણે તેઓએ તેને જુદાં જુદાં નામ આપ્યાં હતાં, જેમકે દેડનાર (સરીત);
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com