________________
૪૬
યાદ આવતા નથી. એનુ કારણ એ છે કે તે વિષયનુ બે-ત્રણ વાર પુનરાવર્તન કરવામાં આવતું નથી.
સંસ્કૃત વ્યાકરણ ભણનાર વિદ્યાર્થીઓ જાણે છે કે એક વખત ગેાખીને યાદ કરી લેવાથી તે યાદ રહેતુ નથી. એટલે તેએ એને વારે ડીએ ગેાખતા હોય છે. જેથી તેમના મગજમાં તે ચોંટી જાય. તે ઉપરાંત જે વિષયને દીર્ધકાળ સુધી યાદ રાખવા હાય તેનું પુનરાવન ઘણી વાર કરવુ જોઈ એ. કદાચ એટલા સમય ન હોય તે પણ યાદ કરેલ કે સાંભળેલ વિષયનુ એછામાં ઓછા બે દિવસ સુધી સવારના પહેારમાં આખું સ્મરણ કરી લેવુ જોઈ એ.
અ-સમજૂતી વગર યાદ કરવાની વૃત્તિ :
ધણા વિધાર્થીએ અર્થ સમજ્યા વગર કેાઈ પાર્ડને ગેાખતા હોય છે; પરિણામે તે તાત્કાલિક યાદ તા થઈ જાય છે પણ પા। એવા ભૂલાય છે કે તેની સ્મૃતિ પણ રહેતી નથી. એટલે જે પાર્ડ કે વાત યાદ રાખવા માગીએ, તેને અર્થ-સમજૂતી બરાબર સમજીને યાદ કરવું જોઈ એ. તેથી મૂળ પાઠ ભૂલાઈ જાય તે યે અર્થના અનુસધાનમાં તે યાદ આવી જશે.
સંસ્કૃતને એક વિદ્યાર્થી હતો. તે “ શકલ ’' અને “ સકલ ’ બન્નેના અર્થા સમજ્યા વગર કાપ તે હતા. તેથી જ્યારે તે બન્નેના અર્થા કરવાના પ્રસંગ આવતા ત્યાંરે ખાટા અને વિપરીત અર્થા કરી નાખતા.
66
એકદા તેને તેના શિક્ષકે કહ્યું : “ જો વર્ણમાળામાં પહેલાં તાલવ્ય શકાર' આવે છે પછી દંત્ય સકાર ” એટલે પ્રથમ જે સકલ શબ્દ છે તેના અર્થ ખંડ કે ટુકડા હોય છે. પછી જે, ‘ સકલ ’ આવે
અથ ખંડ અને
છે તેને અર્થ પૂર્ણ કે સમસ્ત હાય છે, પહેલાંના પછીતે। અર્થ અખંડ થાય છે. એમ સમજીને તુ અન્નના અર્થ મગજમાં ખેસી જશે અને યાદ રહી જશે! ’
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
>
ગેાખીશ તે તરત
www.umaragyanbhandar.com